Loading Please Wait !!!

ગાંધીનગર

ઈન્દ્રોડા પાર્કમાં વન્યજીવો માટે 'VIP' કૂલિંગ: સિંહ-વાઘ ઉનાળામાં માણશે 'મીટકુલ્ફી'ની મજા!

કાળઝાળ ગરમી સામે ગીર ફાઉન્ડેશનનો માસ્ટર પ્લાન - પાંજરામાં કૂલર, ફોગર્સ અને ખસની ટટ્ટીઓથી અપાશે ઠંડક 600થી વધુ પશુ-પક્ષીઓ માટે...

ગાંધીનગર જૂના સચિવાલયમાં ₹4.95 કરોડનું મસમોટું કૌભાંડ: પછાત વર્ગની ગ્રાન્ટમાં બારોબાર ઉચાપત!

બ્લોક નંબર 16ની કચેરીમાં 4 વર્ષથી ચાલતો હતો ખેલ - બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવી સરકારી નાણાં ખાનગી ખાતામાં ટ્રાન્સફર કરાયા જાગૃત...

ગાંધીનગરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટના લીરેલીરા: 45 વર્ષ જૂની લાઇન તૂટતા નવા સેક્ટરોમાં પાણીનો પોકાર!

325 કરોડ ખર્ચ્યા પછી પણ સ્થિતિ 'રમણ-ભમણ' - મેઇન લાઇનમાં ભંગાણ પડતાં લાખો લીટર પાણીનો વેડફાટ સેક્ટર 5/13 ની ચોકડી પાસે ટ્રંક લાઇન ફાટી -...

ગાંધીનગરમાં હિટ એન્ડ રન: પૂરપાટ ઝડપે આવતી કારે 18 વર્ષના આશાસ્પદ યુવાનનો જીવ લીધો!

કોબા રોડ પર સુકન સ્કાય પાસે ગમખ્વાર અકસ્માત - હોટલના કિચન હેલ્પરનું કરુણ મોત, ચાલક કાર મૂકી ફરાર રાત્રિના અંધકારમાં અકસ્માત સર્જી...

કેસરિયા કિલ્લામાં ટિકિટ માટે પડાપડી: ગાંધીનગરની 176 બેઠકો માટે 548 દાવેદારો, ભાજપમાં 'મુરતિયા'નો રાફડો ફાટ્યો!

સાદરા બેઠક પર એકસાથે 21 ફોર્મ ભરાતા નિરીક્ષકો પણ અવાચક - ઠાકોર સેનાના આગેવાનોની એન્ટ્રીથી સમીકરણો બદલાયા. સેન્સ પ્રક્રિયામાં...

કેસરિયા કિલ્લામાં ટિકિટ માટે પડાપડી: ગાંધીનગરની 176 બેઠકો માટે 548 દાવેદારો, ભાજપમાં 'મુરતિયા'નો રાફડો ફાટ્યો!

સેન્સ પ્રક્રિયામાં કાર્યકરોનો અભૂતપૂર્વ ઉત્સાહ - ઓબીસી અનામત બેઠકો પર ઉમેદવાર પસંદગી ભાજપ માટે મોટો પડકાર દહેગામ, કલોલ અને...

ગુજરાતમાં વસ્તી ગણતરી પર 'બ્રેક': સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે સરકારનો મોટો નિર્ણય, નવી તારીખ હવે પછી જાહેર થશે

5 એપ્રિલથી શરૂ થનારી ડિજિટલ જનગણના હાલ પૂરતી મુલતવી - ચૂંટણી પ્રક્રિયામાં વહીવટી તંત્ર વ્યસ્ત હોવાથી લેવાયો નિર્ણય 26 એપ્રિલના...

ગાંધીનગરમાં સોસાયટી વિવાદમાં લોહીયાળ જંગ: ખેતીવાડી વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પર પાઇપ-લાકડીથી જીવલેણ હુમલો

લીલાપુરની હૃદયકુંજ સોસાયટીમાં મેન્ટેનન્સ અને બાંધકામ મુદ્દે બબાલ - મહિલા ચેરમેનના પતિને પાડોશી પરિવારે નિશાન...

ગાંધીનગરમાં ANTFનો મોટો કડાકો: ST બસમાં ગાંજાની હેરાફેરી કરતા 2 પેડલર 6 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

હિંમતનગર-સુરત રૂટની બસમાં ચિલોડા સર્કલ પાસે પોલીસ ત્રાટકી - ડભોડાનો મિત પ્રજાપતિ નીકળ્યો મુખ્ય સૂત્રધાર પ્લાસ્ટિકની 12 કોથળીઓમાં...

LRD ભરતીમાં મોટો પડાવ પાર: શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવારો પાસ; 14 જૂને લેખિત પરીક્ષા!

10 લાખમાંથી માત્ર અઢી લાખથી વધુ ઉમેદવારો મેદાન મારી ગયા - જાણો કઈ રીતે ઓનલાઇન ચેક કરવું તમારું નામ 21 જાન્યુઆરીથી શરૂ થયેલી શારીરિક...

ગુજરાતના રાજકારણમાં 'લેટર વૉર': અરવિંદ કેજરીવાલનો CM ભૂપેન્દ્ર પટેલને પત્ર, ભાજપ પર લગાવ્યા ષડયંત્રના ગંભીર આક્ષેપ!

"10 હજાર કાર્યકરોની ધરપકડની યોજના છે" - ઈસુદાન ગઢવીની ધરપકડ બાદ કેજરીવાલે મુલાકાત માટે સમય માંગ્યો મનોજ સોરઠિયાનો વીડિયો સંદેશ:...

ગાંધીનગરમાં 'રમોત્સવ-2026' નો દબદબાભેર પ્રારંભ: હર્ષ સંઘવીએ મેદાન પર બેટિંગ કરી ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા!

સેક્ટર-11 રામકથા મેદાન ખેલદિલીથી ગુંજી ઉઠ્યું - 36-GNPL ક્રિકેટ સહિત મલ્ટી-સ્પોર્ટ્સ ઇવેન્ટનું ભવ્ય આયોજન ભાજપ અને સહાય ફાઉન્ડેશનના...