Loading Please Wait !!!

અમદાવાદ

હાલોલના વાંકડિયા ગામે બોગસ ડોક્ટર ઝડપાયો: પાવાગઢ પોલીસનો સપાટો

પશ્ચિમ બંગાળનો શખસ લાયસન્સ વગર કરતો હતો તબીબી પ્રેક્ટિસ; દવાઓનો જથ્થો જપ્ત એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન્સ આપી લોકોના સ્વાસ્થ્ય...

અમદાવાદમાં પોલીસને ચકમો આપી પોક્સોનો આરોપી ફરાર: વાડજમાં ભારે દોડધામ

મેડિકલ કરાવી પરત લાવતી વખતે ગાડીમાંથી ઉતરતા જ ભાગ્યો; અંધારાનો લાભ લઈ આરોપી ગાયબ બે પોલીસકર્મીઓની પકડમાંથી છૂટીને ભરત ડાભાણી નાસી...

દરિયાથી રસ્તા સુધી ડ્રગ્સનો ખેલ : સૌરાષ્ટ્રમાં ગાંજા-ચરસની ચોંકાવનારી ચેન

કચ્છ અને દ્વારકા  દરિયા કિનારેથી કરોડોનું ચરસ મળ્યું સિટી ન્યૂઝ@ કચ્છ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ...

અંબાજી મંદિરમાંથી 1 લાખનું બંડલ ચોરતો કર્મચારી પકડયાો

સિટી ન્યૂઝ@અંબાજી : અંબાજી મંદિરમાંથી નોટોનું બંડલ ચોરી કરતા એક હંગામી કર્મચારીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટના મંગળવારે બપોરે...

બાંગ્લાદેશી પત્ની અને પુત્રને મુક્ત કરાવવા હાઈકોર્ટમાં ધા: પતિની હેબિયસ કોર્પસ અરજી

ગેરકાયદે ઘૂસણખોરી અને માનવતાવાદી પાસા વચ્ચે કાનૂની જંગ; હાલ માતા-પુત્ર સંરક્ષણ ગૃહમાં. ભરૂચમાં નોંધાયેલી FIR બાદ ખુલાસો; વિદેશી...

અમદાવાદમાં આંતરધર્મિય લગ્ન મુદ્દે હંગામો: ઘી કાંટા કોર્ટમાં VHP અને પોલીસનો જમાવડો

હાઈકોર્ટના આદેશ બાદ મેરેજ રજિસ્ટ્રેશન કરવા આવતા કપલનો વિરોધ; ચુસ્ત સુરક્ષા કવચ ગોઠવાયું 'લવ જેહાદ' ના કાયદા અમલીકરણ મુદ્દે...

ગુજરાત હાઈકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો: મૃત્યુ બાદ ભરાયેલું ITR પણ વળતર માટે ગણાશે માન્ય

ટેકનિકલ કારણોસર ન્યાયને ન રોકી શકાય; અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારને મળી મોટી રાહત વસંતકુમારના પરિવારના વળતરમાં થયો 6 લાખનો...

અમદાવાદમાં લુબી કંપનીના 500 કર્મચારીઓ હડતાલ પર: મેમ્કોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

18,000 સુધીના પગાર વધારાની માંગ સાથે કામદારોનો હોબાળો; કંપનીના દરવાજા કરાયા બંધ રજૂઆતો છતાં ઉકેલ ન આવતા 500 થી વધુ કર્મચારીઓ મક્કમ;...

ISISનું ભયાનક 'બાયો-ટેરરિઝમ' કાવતરું: NIAએ ત્રણ આતંકીઓ સામે દાખલ કરી ચાર્જશીટ

એરંડાના બીજમાંથી સાઇનાઇડથી વધુ ખતરનાક ઝેર બનાવી સામૂહિક નરસંહારનો હતો ઇરાદો. MBBS થયેલો ડો. મોહિયુદ્દીન બનવાનો હતો ISIS દક્ષિણ એશિયાનો...

ચૂંટણીમાં બોગસ દસ્તાવેજ: કોંગ્રેસ કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે પોલીસ ફરિયાદ

જી.આર. નંબર અને રેકોર્ડની તપાસમાં કૌભાંડનો પર્દાફાશ; DEO ના આદેશથી ફરિયાદ દાખલ. કલ્પનાબહેન નવલેકરે ક્યારેય શાળામાં અભ્યાસ જ નથી...