Loading Please Wait !!!
છૂટાછેડાના ૧૨ વર્ષ પછી ૪૧ વર્ષની ઉંમરે ઉદ્યોગપતિ સાથે ઘર વસાવ્યું જેનિફર વિંગેટ કર્યા બીજા લગ્ન

ટીવી અભિનેત્રી જેનિફર વિંગેટ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. સિંગાપોર સ્થિત ઉદ્યોગપતિ વિલિયમ ઈસ્માઈલ સાથે લગ્ન કરશે. જેનિફર વિંગેટનો જન્મ ૩૦ મે ૧૯૮૫ના રોજ થયો છે. તે એક ભારતીય અભિનેત્રી છે જેનિફર વિંગેટે ૯ એપ્રિલ ૨૦૧૨ના રોજ કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. નવેમ્બર ૨૦૧૪માં વિંગેટે જણાવ્યું કે તે અને ગ્રોવર અલગ થઈ ગયા છે. હવે અભિનેત્રી બીજી વખત લગ્ન કરવા જઈ રહી છે.