Loading Please Wait !!!

રાજકોટ

HSRP નંબર પ્લેટનો ઘસારો વધ્યો, લાંબી કતારો, 8 દિનનું વેઈટિંગ 900નો ખર્ચ !

નંબર પ્લેટ માટે નવી મુસીબત; HSRPની કામગીરી મર્યાદિત વાહનચાલકોને હાલાકી RTO, શો-રૂમ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન સિવાય HSRP નંબર પ્લેટ લગાવવાની...

કમિશનરની સુચનાનું ‘સૂરસુરીયું’: રાજકોટમાં TRB જવાનો ‘જેસે થૈ’!

કોના આદેશથી TRB ફરી મેદાનમાં : બે દિવસથી શહેરમાં TRB જવાનોએ વાહન ચેકિંગ શરૂ કર્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સર્કલ, આજીડેમ ચોકડી, કાલાવડ...

રાજકોટ પોલીસે પેટ્રોલ પંપના ફિલર મેનને પોલીસ બનાવે છે : મેહુલ બોઘરા

નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં નિર્ણય સામે વકીલ મેહુલ બોઘરાનો વિરોધ મેહુલ બોઘરાએ કહ્યું ‘નવું-નવું નવ દિવસ’ જેવા નિર્ણયો...

અબોલ જીવોના હાડપિંજરો મળ્યા; ચામડા કાઢી જતી ગેંગ સક્રિય થઈ હોવાની શંકા ?

મેટ્રોડાથી લોધિકા જવાના રસ્તા પર વીડની અંદર ચારે તરફ અબોલ જીવોના મૃતદેહ જોવા મળે છે સિટી ન્યૂઝ@રાજકોટ મેટ્રોડાથી લોધિકા જવાના...

‘ડ્રાય સ્ટેટ’ ગુજરાતમાં ડુપ્લિકેટ ‘રોયલ સ્ટેગ’ દારૂ પીવાથી 5નાં મોત : 20 દાખલ

ભાવનગરમાં લઠ્ઠાકાંડ : 5 ગામના 20 લોકોને અસર SMCને તપાસ સોંપાઈ ગુજરાતમાં જીવલેણ દારૂ ઘૂસ્યો હોવાની શંકા સિટી ન્યૂઝ@રાજકોટ ભાવનગરમાં...

રાજકોટને ચોખ્ખું-ચણક બનાવવા માટે સ્વચ્છતાના સર્વે માટે 1.11 કરોડ મંજૂર

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગમાં કરોડોના કામોને લીલી ઝંડી મહાપાલિકાને દર મહિને પેટ્રોલ–ડિઝલમાં 40 લાખની બચત થશે 17.29 કરોડની 12 દરખાસ્ત...

રેલવેની મૂળભૂત સુવિધાઓના અભાવે મુસાફરો મુશ્કેલીમાં: કોંગ્રેસ

કેગના અહેવાલને ટાંકીને ડૉ. મનીષ દોશીનો સરકાર પર પ્રહાર, રેલવે મંત્રીના રાજીનામાની માગ સિટી ન્યૂઝ@અમદાવાદ ભારતીય રેલવેમાં...

ગણપતિ દાદાના વાહન ઉંદરોને મારવા સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

રાજકોટમાં રેસકોર્સ સહિતના વિસ્તારોમાં પેસ્ટ, ઝેરી દવા કે કેમિકલના ઉપયોગનો વિરોધ; રણજીત મુંધવા-હરેશ ભારાઈએ વનમંત્રીને રજૂઆત...

ડિજિટલ ઇન્ડિયા વચ્ચે રાજકોટ ટ્રાફિક પોલીસ ‘રોકડ’માં કેમ દંડ વસૂલે છે !

રાજકોટ સિટી પોલીસની સત્તાવાર વેબસાઈટ પર E-Challanની ઓનલાઈન ચૂકવણીની સુવિધા ઉપલબ્ધ છે UPIની સુવિધા ન હોવાથી વાહનચાલકોની ફરિયાદો રોકડ ન...

કૃષિમંત્રી જીતુ વાઘાણીએ વૃક્ષો વાવ્યા, 48 કલાકમાં છોડોની હાલત દયનીય

  15 ઓગસ્ટે ‘ગ્રીન’ 18 ઓગસ્ટે ‘ક્લિન’ છોડ ગયા રહી ગયા ઠૂંઠા ! મંત્રીનું વૃક્ષારોપણ બેનકાબ સિટી ન્યૂઝ@ રાજકોટ  રાજકોટ...