Loading Please Wait !!!

રાજકોટ

મકાતી પરિવાર દ્વારા રાજકોટમાં ભાગવત સપ્તાહનું આયોજન

17 થી 23 મે દરમિયાન રાધિકા ફાર્મ ખાતે શાસ્ત્રી રાકેશભાઈ ભટ્ટ કથામૃતનું પાન કરાવશે દરરોજ બપોરે કથા અને રાત્રે નાટક, ડાયરો તથા રાસોત્સવ...

આસામ ચૂંટણીમાં રાજકોટના વિસ્તારક વૈભવ બોરીચાની મહેનત સફળ થઈ

ગુવાહાટીની ડિમોરિયા બેઠક પર NDAના ઉમેદવાર તપન દાસની ભવ્ય જીત વિસ્તારક તરીકે ગયેલા રાજકોટના યુવા આગેવાને સંગઠન અને પ્રચારની...

બેચરભા પરમારને શ્રદ્ધાંજલિ : રક્તદાન અને સંતવાણી સાથે સન્માન સમારોહ

સાંસદ પરસોતમ રૂપાલા અને ધારાસભ્યો સહિતના અગ્રણીઓએ અર્પી શ્રદ્ધાંજલિ  રક્તદાન કેમ્પમાં નવા ચૂંટાયેલા કોરà...

રાજકોટમાં દવા કૌભાંડ એક લાયસન્સમાં 6-7 દુકાનો ચાલુ?

રાજકોટ બસપોર્ટ નજીક દવાનો મોટા જથ્થાનો ગેરકાયદે સંગ્રહ ? રાજકોટ બસપોર્ટ નજીક દવાનો મોટા જથ્થાનો ગેરકાયદે સંગ્રહ? : એક લાયસન્સ પર 6-7...

ગણપતિ ઘનશ્યામ મહારાજ માસિયાઈ ભાઈ નિવેદનથી ધર્મજગતમાં તોફાન

ઈન્દ્રભારતી બાપુએ કહ્યું, પાયાવિહોણી વાતો અને શાસ્ત્ર વિરૂધ્ધ ગણાવ્યું; આ લોકોમાં બુધ્ધિ છે કે નહીં? સિટી ન્યૂઝ@રાજકોટ :...

રાજકોટના ઘનશ્યામનગરમાં સાત વર્ષ જૂના મનદુખમાં પાડોશીઓ બાખડ્યા

સિટી ન્યૂઝ@રાજકોટ : શહેરના કોઠારીયા રોડ પર આવેલ ઘનશ્યામનગર વિસ્તારમાં રવિવારે રાત્રે સાત-આઠ વર્ષ જૂના મનદુખનો ખાર રાખી બે પાડોશી...

ન્યારામાં વેપારી પર હુમલો કરનાર 4 આરોપીઓનો વરઘોડો નીકળ્યો

કુખ્યાત રમેશ રાણાના 2 પુત્રો સહિત 4 આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું બજરંગ પાનના સંચાલક પર પાઇપ અને બોટલોથી ખૂની હુમલો કરી...

શહેરની 24 આંગણવાડીઓમાં મુથુટ ફાઇનાન્સ દ્વારા રમકડાંનું વિતરણ

સિટી ન્યૂઝ@રાજકોટ: મહાનગરપાલિકાના આઈસીડીએસ (ICDS) અર્બન શાખાના વેસ્ટ ઝોન આંબેડકરનગર સેજામાં સ્વ. એમ. જી. જ્યોર્જ મુથુટની સ્મૃતિમાં...

સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન સાથે 5 વિદ્યાર્થીઓ ટોપ-10માં ઝળક્યા

ધોરણ-12 સાયન્સમાં ગોંડલના BAPS સ્વામિનારાયણ ગુરુકુળનો ડંકો સિટી ન્યૂઝ@રાજકોટ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ...