Loading Please Wait !!!
વાણી કપૂરનો બોલ્ડ ફોટો શૂટ

બોલિવુડ એક્ટ્રેસ વાણી કપૂર આજે એટલે કે ૨૩ ઓગસ્ટે પોતાનો ૩૮મો જન્મદિવસ ઉજવી રહી છે. જન્મદિવસના અવસરે દરેક વ્યક્તિ એક્ટ્રેસને બર્થડે વિશ કરતી જોવા મળી રહી છે. કોઈ તેની તસવીરો શેર કરી રહ્યું છે, તો કોઈ એક્ટ્રેસનો વિડીયો શેર કરીને તેને જન્મદિવસેશ શુભેચ્છા આપી રહી છે. વાણી કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી નવી ફોટોઝ શેર કરી છે. આ ફોટોઝમાં વાણી કપૂર બ્લુ બિકિની પહેરીને પૂલમાં જોવા મળી રહી છે. વાણી કપૂરની આ તસવીરો આવતારી સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ.