Loading Please Wait !!!

ગાંધીનગર

હાઈ વે પર પેટ્રોલ-ડીઝલ ખૂટતા હાહાકાર ટ્રકો-કારોની લાઈનો લાગી!

=> ફ્યૂઅલ ક્રાઈસિસ; લાંબી મુસાફરી કરનારાઓ મુશ્કેલીમાં=> પેટ્રોલ-ડીઝલમાં રૂા.3નો વધારો ઝીંકાયા બાદ ભીમપુરા સહિતના પેટ્રોલપંપ...

ગુજરાત કોંગ્રેસમાં ‘ડખાડૂખી’ , અમિત ચાવડાને પાડી દેવાનો ખેલ?

=> કોંગ્રેસમાં કલહ તેજ : પોતાના જ નેતાઓ બન્યા વિરોધી => કોંગ્રેસ પાર્ટીમાં રહી ભાજપ નેતાઓ સાથે ભાગીદારી કરનારાઓને બહાર કાઢો :...

સરકારી શાળાઓ બરબાદ, ખાનગી શાળાઓ માલામાલ; આ છે ‘ગુજરાત મોડલ’ ?

=> સંયોગ કે આયોજન ? બાળકોના ભવિષ્ય સાથે ખેલ કે ખાનગીકરણનો ગેમ પ્લાન => નીતિ આયોગના અહેવાલે ‘શિક્ષણ મોડલ’ના લીરે લીરા ઉડાડ્યા => 63...

વન નેશન, વન ઈલેકશન: JPC ના સભ્યો આજથી ૩ દિવસ ગુજરાતમાં, ગિફ્ટ સિટીમાં બેઠક શરૂ

અધ્યક્ષ પી.પી. ચૌધરી, પરસોત્તમ રૂપાલા અને મુકુલ વાસનિકની હાજરીમાં વહીવટી વડાઓ સાથે મંથન દેશમાં વર્ષ ૨૦૨૯ અને ૨૦૩૪ થી...

ગુજરાતની જનતા બદલાવ માગતી હતી કોંગ્રેસે મોકો ગુમાવ્યો ?

=> સ્થાનિક ચૂંટણીનું કડવું સત્ય; અંદરખાને લડાઈ બહાર હાર, કોંગ્રેસનું રાજકીગ પતન ?=> આખીય ચૂંટણીમાં પ્રદેશના નેતાઓ સ્ટાર પ્રચારકો પણ...

FOOD SAFETY ALERT; ગાંધીનગરમાં ફૂડ શોક : ટેરોનાવાસ પીઝામાં વંદો

સિટી ન્યૂઝ@ગાંધીનગર ગાંધીનગરમાંથી એક ચીતરી ચડે તેવી અને આરોગ્ય માટે જોખમી ઘટના પ્રકાશમાં આવી છે. ગાંધીનગરના સરગાસણ હાઇવે પર આવેલા...

નીતિ આયોગના રિપોર્ટે ગુજરાતના ચમકતા શિક્ષણ મોડેલની પોલ ખોલી

રાજ્યની 2936 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક; ધોરણ 1થી 8ના તમામ વિષયો ભણાવવા મજબૂર 63 શાળાઓમાં એક પણ વિદ્યાર્થી નથી છતાં 78 શિક્ષકો હાજરી પૂરી...

હવે ગરમીને બ્રેક: 23 મેથી પ્રી-મોન્સૂન એક્ટિવ, વરસાદ નજીક

=> અંબાલાલ પટેલની આગાહી: અરબ સાગર સક્રિય; રાજ્યમાં વરસાદ માટે પરિસ્થિતિ તૈયારસિટી ન્યૂઝ@ગાંધીનગરછેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ...

સરકારી ખર્ચે થતા તાયફા બંધ,હવે પ્રોટોકોલને બદલે પ્રજાને પ્રાધાન્ય

=> ગુજરાત સરકારનો ઐતિહાસિક અભિગમ=> કોઈ પણ ઉદ્ઘાટન કે ભવ્ય સમારોહ વિના આવતીકાલથી જ ૩૦૦ નવી બસો સીધી જ જનતાની સેવામાં કાર્યરત કરાશે=>...

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: સરકારી ખર્ચ અને ઈંધણ બચાવવા ‘વર્ક ફ્રોમ હોમ’ અને ઓનલાઈન મિટિંગ પર ભાર

સીએમ ભૂપેન્દ્ર પટેલના કડક નિર્દેશ; મંત્રીઓના કાફલામાં ઘટાડો અને કારપૂલિંગને અપાશે પ્રોત્સાહન કોઈ પણ ભવ્ય સમારોહ વિના બસો સીધી...