Loading Please Wait !!!

રાજકોટ

એસ.ટી.બસે અકસ્માત સર્જ્યા હોવાના આક્ષેપ સાથે મહિલા વકીલની અરજી

હનુમાન મઢી ચોકમાં એક દિવસ પૂર્વે ડ્રાઇવરે ફરજ રૂકાવટની ફરિયાદ કર્યા બાદ મહિલા એડવોકેટની વળતી અરજી કરીસિટી ન્યૂઝ@રાજકોટ : શહેરના...

મકનબાપા સેવાધામનો અનોખો પ્રયાસ: 25 નિર્બળ દીકરીઓને મળશે નવું જીવન

16 મેના રોજ દેવી-દેવતાઓનું પૂજન કરાશે, 17 મેના રોજ યજ્ઞનું આયોજન સિટી ન્યૂઝ@રાજકોટ : શ્રી મકનબાપા સેવાધામ ભાયાવદર ખાતે ચાવડા-રાવરાણી...

ગાંધીગ્રામમાં ડામર રોડ ચીરીને પાણી બહાર આવ્યું

પાણીની લાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો બગાડ ગાંધીગ્રામમાં જળ હોનારત જેવી સ્થિતિ: લીકેજથી આખો રોડ નદીમાં ફેરવાયો રોડ બનાવવાની...

કુવાડવા ગામે યુવક પર ટોળકીનો હુમલો કરી કારમાં તોડફોડ કરી

નંબર વગરની કારમાં આવેલા ફાળદંગ શિવરાજ કાઠી સહીતના 6 શખ્સો સામે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો સિટી ન્યૂઝ@ રાજકોટ : કુવાડવા...

વિધર્મી સાથે પ્રેમલગ્નની નાં પાડતા હિંદુ યુવતીએ પેટમાં છરી ભોંકી

એક મહિનાના પ્રેમપ્રકરણમાં ઘાયલ ૨૪ વર્ષની  યુવતી રાજકોટ સિવિલમાં સારવાર હેઠળસિટી ન્યૂઝ@ રાજકોટશહેરની માધાપર ચોકડી નજીક રહેતી ઍક...

નવાગઢમાં કારખાનામાં નામીચા બુટલેગરનું જુગારધામ ઝડપાયું

હિતેશ ઉર્ફે ભયલુ નાલ ઉઘરાવી જુગાર રમાડતો હતો : બુટલેગર સહીત ત્રણની ધરપકડ થઈસિટી ન્યૂઝ@ રાજકોટજેતપુરમાં નવાગઢ વિસ્તારમાં આવેલા...

વાહન લોનના ચેક બાઉન્સના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

ટ્રેક્ટરની લોન ભરપાઈ ન થતા થયેલ કેસમાં રાજકોટ કોર્ટે પુરાવાઓને ધ્યાને લઈ ચુકાદો આપ્યો સિટી ન્યૂઝ@ રાજકોટ : વાહન ખરીદી માટે લીધેલી...

1996 થી A ગ્રેડ ધરાવતી મેડિકલ સરાફી મંડળીની સાધારણ સભા

5 વર્ષ માટે પ્રમુખ પદે ડો. રાજેશ ત્રિવેદી અને મંત્રી પદે હરેશ ચાવડા નિમાયા સિટી ન્યૂઝ@રાજકોટ: મેડિકલ કોલેજના વિશાળ કર્મચારીગણ માટે...

વીર મહારાણા પ્રતાપના જન્મદિવસે તેમના શૌર્ય અને પરાક્રમને નમન

હલ્દીઘાટીના યુદ્ધમાં અકબરની મહાન સેનાને હંફાવનાર મેવાડના સિંહની અદભુત શૌર્યગાથા   સિટી ન્યૂઝ@રાજકોટ : મેવાડના કુંભલગઢમાં...

5 વર્ષની મહેનત બાદ ડૉક્ટર સ્તુતિ વૈદ્ય બન્યા ડેન્ટલ સર્જન

`સ્ત્રી નિકેતન એવોર્ડ' થી સન્માનિત, હવે MDS ના અભ્યાસની શરૂઆત સિટી ન્યૂઝ@રાજકોટ : વર્ષોની સખત મહેનત અને અડગ મનોબળ સાથે પાંચ વર્ષનો...