Loading Please Wait !!!

વડોદરા

સયાજી હોસ્પિટલમાં પોલીસનું કોમ્બિંગ, ત્યાં જ વીજળી ગુલ: અંધારામાં દર્દીઓ અટવાયા

તબીબો પર હુમલા બાદ તંત્ર એક્શનમાં; DCP મંજીતા વણઝારાએ મોબાઈલની લાઈટથી કર્યું નિરીક્ષણ DCP અને સુપ્રિટેન્ડેન્ટ મેદાનમાં; કોમ્બિંગ...

વડોદરામાં મહેંદી મૂકવા ગયેલી યુવતીની હત્યા

પ્રેમીએ જ ફરવા બોલાવી ચાદરમાં લપેટી ફેંકી દીધીસિટી ન્યૂઝ@ગાંધીનગર : 4 મે સોમવારના રોજ વડોદરાના અંકોડિયા વિસ્તારમાંથી યુવતીની હત્યા...

લંડનમાં મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી: 700 થી વધુ જૈન શ્રાવકો ઉમટ્યા

મેયર અંજના પટેલની પ્રેરક ઉપસ્થિતિ; યુવા પ્રતિભાઓ અને શિક્ષકોનું કરાયું સન્માન વિદ્વાન શીતલજી અને વિજય ભૈયાના પ્રવચને...

PM મોદીના આગમન પૂર્વે વડોદરા ઝળહળશે: શહેરના 210 મુખ્ય માર્ગો ચકાચક

કમિશનરે જાતે રસ્તા પર ઉતરી સફાઈ કરી; 11 May ના રોડ શો પૂર્વે શહેર સજ્જ ‘વન ડે વન રોડ’ અભિયાન હેઠળ મુખ્ય માર્ગો ચમક્યા; દબાણ હટાવવાની...

કોટણા બીચ પર કાળમુખો રવિવાર: મહીસાગરમાં ડૂબી જવાથી 2 યુવકોના મોત

વડોદરાના મિત્રોનું ગ્રુપ નદીમાં નાહવા પડ્યું ને સર્જાઈ મોટી દુર્ઘટના 22 વર્ષીય કૃષ્ણા અને 23 વર્ષીય જયના કરુણ મોતથી પરિવારમાં...

HDFC બેંકના મશીનમાં 500ની 20 નકલી નોટો મળતા SOGએ કૌભાંડનો પર્દાફાશ કર્યો.

HDFC બેંકના મશીનમાં 500ની 20 નકલી નોટો મળતા SOGએ કૌભાંડનો પર્દાફાશ કર્યો રાજસ્થાનના મુખ્ય સૂત્રધાર સહિતની ટોળકી ગિરફ્તાર; 137 જેટલી 500ની નોટો...

વડોદરા બોર્ડ પરિણામ: સાયન્સમાં 83.55% અને સામાન્ય પ્રવાહમાં 88.11% રિઝલ્ટ

પાદરા અને છાણી કેન્દ્રો અવ્વલ, ડભોઈએ વડોદરાની ટકાવારીમાં ઘટાડો નોંધાવ્યો સાયન્સમાં 11 વર્ષ જૂનો રેકોર્ડ અકબંધ, છતાં સતત ત્રીજા...

બેની લડાઈમાં ત્રીજો ફાવશે? વડોદરાના મેયર અને ચેરમેન પદ માટે સસ્પેન્સ

વિવાદિત નામોના પત્તા કપાશે, સંગઠન પોતાનું પ્રભુત્વ જાળવવા નવા ચહેરાઓ પર ખેલશે દાવ મેયર પદ માટે SC પુરુષ કે મહિલા? સમીર વાઘેલા અને...

વડોદરામાં IPL સટ્ટાબજાર પર પોલીસનો સપાટો: ગોડાઉનમાં ચાલતું નેટવર્ક ઝડપાયું

  ગુજરાત-પંજાબની મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા 7 શખ્સો જેલ ભેગા, 4.25 લાખનો મુદ્દામાલ જપ્ત  મોબાઈલ એપથી ક્રિકેટ સટ્ટો રમાડતો કમલેશ...

વડોદરામાં વીજ માંગનો નવો રેકોર્ડ: ઉનાળાની ગરમીમાં MGVCL ની ડિમાન્ડ 2840 મેગાવોટ પાર

એક વર્ષમાં 400 નવા ટ્રાન્સફોર્મર મુકાયા; પશ્ચિમ વિસ્તારમાં વીજ વપરાશ સૌથી વધુ. હીટવેવના કારણે દસ જ દિવસમાં વીજ માંગમાં 300 મેગાવોટનો...

ગોત્રી હોસ્પિટલમાં મોતની સારવાર: એક દર્દીનું લોહી બીજાને ચડાવી દેવાયું

નર્સિંગ સ્ટાફની ઘોર બેદરકારીથી દર્દીનો જીવ જોખમમાં મુકાયો; હોસ્પિટલ તંત્રમાં દોડધામ. ગંભીર બેદરકારી બદલ ટર્મિનેટ કરવા સુધીની...