Loading Please Wait !!!

ભાવનગર

રેલવે મુસાફરો માટે ખુશખબર: ભાવનગર-ઓખા ટ્રેનમાં જૂન મહિનાથી થર્ડ એસી કોચ કાયમી થશે

  ભાવનગર-ઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં થર્ડ એસી કોચને કાયમી ધોરણે જોડવાનો રેલવેનો નિર્ણય. 1 જૂન 2026 થી ભાવનગરથી અને 2 જૂન 2026 થી...

શિક્ષણ જગતમાં મોટા સમાચાર: ભાવનગરમાં 2 વર્ષ બાદ 600થી વધુ વિદ્યાસહાયકોની થશે ભરતી

  ભાવનગર જિલ્લાની ધોરણ 1 થી 5ની સરકારી શાળાઓમાં 2 વર્ષના લાંબા અંતરાલ બાદ ભરતી પ્રક્રિયા શરૂ. જિલ્લા અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની...

કોંગ્રેસના પ્રચારના શ્રીગણેશ: 'ભાજપ ધર્મના નામે ડરાવે છે, કામના નામે મીંડું' - પૂર્વ પ્રમુખ મેહુર લવતુકા

બોરતળાવ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન – હાર્દિક, અલ્પેશ અને રાજુ કરપડા પર આકરા પ્રહાર ભાવનગર મનપામાં કોંગ્રેસનો પેનલ ટુ પેનલ...

ભાવનગર કોંગ્રેસમાં ભડકો: ટિકિટ કપાતા પૂર્વ વિરોધ પક્ષના નેતાની રાહુલ ગાંધી સામે આત્મવિલોપનની ચીમકી!

"દલિત નેતા સાથે ભેદભાવ થયો છે, જરૂર પડશે તો એટ્રોસિટી કરીશ" – જીતુભાઈ સોલંકીનો આક્રમક ઓડિયો વાયરલ સેન્સ પ્રક્રિયા માત્ર નાટક? –...

ભાવનગર ભાજપમાં 'નો-રિપીટ'નો સપાટો: બે પૂર્વ મેયર સહિત અનેક દિગ્ગજોની ટિકિટ કપાઈ, જુઓ 47 ઉમેદવારોનું લિસ્ટ!

વોર્ડ-1 માં પાયલ પંચાલ અને વોર્ડ-7 માં દક્ષા ભટ્ટ મેદાનમાં – માત્ર 7 જૂના જોગીઓને જ ફરી મળી તક પૂર્વ મેયર ભરત બારડ અને કીર્તિ...

ભાવનગર ભાજપમાં 'બાવડા ખેંચાયા': પૂર્વ મેયરને ધક્કા મારતા વિવાદ વકર્યો, છેક ગાંધીનગરથી આવ્યું તેડું!

"આ કોઈના બાપની પેઢી નથી" – ભરત બારડના આકરા પ્રહાર બાદ CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ સાથે બેઠક અપમાનિત થયેલા ભરત બારડે શક્તિ બતાવી...

તળાજામાં શેરડીના વાવેતરમાં ગાંજાની ખેતી, 21 લીલા છોડ જપ્ત:4.16 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ ભાવનગર2 કલાક પેહલા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશાના કારોબાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અહીં ખેતરમાં શેરડીના પાક વચ્ચે ગેરકાયદેસર રીતે વાવવામાં આવેલા ગાંજાના 21 લીલા છોડ ઝડપાયા છે. એસઓજીએ 16.640 કિલોગ્રામ વજનનો અને 4.16 લાખ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ જપ્ત કરીને એક શખ્સ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. શેરડીની આડમાં ચાલતી હતી નશાની ખેતી એસઓજી કચેરીમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર SOG સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે તળાજા તાલુકાના વેજોદરી ગામે રહેતો પરશોતમ ગોવિંદભાઈ ડોડીયા નામના શખ્સે પીથલપુર રોડ પર 'જૂની વાવના કેડા' પાસે આવેલા પોતાના પ્લોટમાં શેરડીનું વાવેતર કર્યું છે અને તેની આડમાં લીલા ગાંજાના છોડ ઉગાડ્યા છે. આ બાતમીના આધારે SOG ની ટીમે ઘટનાસ્થળે અચાનક દરોડો પાડ્યો હતો. FSLની ટીમે સ્થળ પર જ કરી ખરાઈ પોલીસને તપાસ દરમિયાન શેરડીના પાક વચ્ચેથી શંકાસ્પદ છોડ મળી આવ્યા હતા. જેની સત્તાવાર ખરાઈ કરવા માટે એફએસએલ (FSL)ના અધિકારીઓને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. એફએસએલની તપાસમાં આ છોડ નશાકારક ગાંજાના હોવાનું જ ફલિત થતાં, પોલીસે કુલ 21 લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા હતા. આ જપ્ત કરાયેલા ગાંજાનું કુલ વજન 16.640 કિલોગ્રામ થાય છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 4.16 લાખ આંકવામાં આવી છે. સાધુ-સંતો અને પોતાના માટે વાવેતર કર્યું હતું પોલીસે આરોપી પરશોતમ ડોડીયાની સ્થળ પરથી જ ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેને પોતાને ગાંજો પીવાની ટેવ છે, આ ઉપરાંત સાધુ-સંતોને આપવા માટે તેણે પોતાના પ્લોટમાં ગાંજાની ખેતી કરી હતી. આ મામલે SOG ના મહિપાલસિંહ દિલુભા ગોહિલ દ્વારા દાઠા પોલીસ મથકમાં આરોપી શખ્સ વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ દાઠા પોલીસે આરોપી વિરુદ્ધ નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ (NDPS Act) હેઠળ ગુનો નોંધીને આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

4.16 લાખનો માદક પદાર્થ જપ્ત – સાધુ-સંતો અને પોતાના માટે વાવેતર કર્યું હોવાની આરોપીની કબૂલાત 16 કિલોથી વધુ લીલો ગાંજો ઝડપાયો – FSL ની...

ભાવનગરના ખેડૂત પુત્રનો વર્લ્ડ રેકોર્ડ: માલ્ટાથી દિલ્હી સુધી 12 હજાર કિમી પગપાળા સફર!

માલ્ટાના PM ના પત્નીએ ભેટીને આપી શુભેચ્છા – ક્લાયમેટ ચેન્જ સામે લડવા જયદીપનું 'મિશન ગ્લોબલ' ઇટલીમાં બિલાડીની ક્રૂરતા જોઈ ભાવુક થયા...

ભાવનગરમાં કોંગ્રેસની 'વિજય સંકલ્પ પદયાત્રા': ભીડભંજન મહાદેવના આશીર્વાદ લઈ ફોર્મ ભર્યા!

'પરિવર્તનનો સંકલ્પ, કોંગ્રેસ જ વિકલ્પ'ના નાદથી ગુંજ્યું શહેર – ઢોલ-નગારા સાથે ઉમેદવારોનું શક્તિપ્રદર્શન મહાદેવની પૂજા-અર્ચના...

ભાવનગર ભાજપમાં 'નો રિપીટ થીયરી' ના એંધાણ: 15થી વધુ કોર્પોરેટરોના પત્તા કપાઈ શકે, સાંજ સુધીમાં નામ જાહેર થશે!

30 વર્ષના એકહથ્થુ શાસન બાદ નવા લોહીને તક આપવાની તૈયારી – પૂર્વ મેયર અને ડેપ્યુટી મેયર પણ રેસમાંથી બહાર? 13 વોર્ડની 52 બેઠકો માટે મંથન...

ચૂંટણી ટાણે 'રામ-રામ' અને જીત્યા પછી 'કામ' ગાયબ: ભાવનગરના મોતીતળાવમાં ગંદકીના ગંજ, નેતાઓ સામે જનતાનો રોષ!

ગટરના ગંદા પાણીમાં ચાલવા મજબૂર રહીશોની ચીમકી – "કામ નહીં તો મત નહીં", નેતાઓ માટે નો-એન્ટ્રીના સંકેત સવાર પડતા જ ગલીઓમાં અડધો ફૂટ...

ભાવનગર સાયબર ફ્રોડ ગેંગ પર ગુજસીટોકનો સકંજો: 21.37 કરોડના કૌભાંડમાં 9 આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર!

રાજકોટની સ્પેશિયલ કોર્ટનો મોટો આદેશ – 134 બેંક ખાતા ભાડે રાખી આચર્યું હતું આર્થિક સામ્રાજ્ય. ચેક અને ATM મારફતે નાણાં સગેવગે કરવાનું...