Loading Please Wait !!!

રાજકોટ

સાંઢિયાપૂલ કાલે AAP હાથમાં હનુમાનજીની ગદા લઈ જનતાના ચરણોમાં સમર્પિત કરશે

=> અલ્ટીમેટમ જાહેર; બ્રિજ માટે કાલે એલાન એ જંગસિટી ન્યૂઝ@રાજકોટ રાજકોટ શહેરના જામનગર હાઈવેને જોડતા અને વાહનચાલકો માટે અતિ મહત્વના...

રાજકોટમાં “દિવ્ય દરબાર' આસ્થા નહીં અંધશ્રધ્ધાનો ધંધો!

=> ચમત્મકારના નામે છેતરપિંડી ? વિજ્ઞાન જાથાએ ઉઠાવ્યા ગંભીર સવાલો=> દિવ્ય શક્તિ નહીં નાટક; ચમત્કાર દેખાડો કા ઢોંગ બંધ કરો : જયંત...

પેટ્રોલ-ડીઝલનો 40% સ્ટોક સાવચેતી રાખો : જરૂર વગરનો ઉપયોગ ટાળો

સિટી ન્યૂઝ@રાજકોટ ભારત સરકાર દ્વારા રાજકોટમાં પ્રથમ અને ગુજરાતમાં ત્રીજા આધાર સેવા કેન્દ્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જેના લોકાર્પણ...

ઓવરટેક કરવા જેવી બાબતે પાંચ યુવાનો પર છરીથી ખુની હુમલો

સિટી ન્યૂઝ@રાજકોટ રાજકોટના કાગદડી ગામે ઓવરટેક કરવા જેવી બાબતે પિતા પુત્ર સહીત 5 વ્યકિતઓ ઉપર છરી, ધોકા વડે ખુની હુમલો થતા તેમને...

સતત 24 કલાક 651 લોકોના હેર કટ કરી સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

=> રાજકોટના યુવાન રવિ રાઠોડની અનોખી સિદ્ધિસિટી ન્યૂઝ@રાજકોટ અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આ કહેવત રાજકોટના એક યુવાને સાર્થક...

બ્રાહ્મણોના અપમાન મુદ્દે સ્વામિનારાયણ સંપ્રદાયના સૂર્ય પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ

=> રાજકોટથી ભૂદેવ સેવા સમિતિના તેજસ ત્રિવેદીની આકરી ચીમકી: જે મંચ પરથી બફાટ કર્યો ત્યાંથી જ માફી માંગે સિટી ન્યૂઝ@રાજકોટ કચ્છમાં...

કણકોટમાં પીવાના પાણીની સમસ્યા હલ, નવી લાઇનનું લોકાર્પણ કરાયું

=> જિલ્લા પંચાયતના સભ્ય પ્રતિનિધિ રાજા ચાવડાની રૂડા સમક્ષ રજૂઆત રંગ લાવી સિટી ન્યૂઝ@રાજકોટ કણકોટ સોસાયટી વિસ્તારમાં લાંબા સમયથી...