Loading Please Wait !!!
સોનાક્ષી ખિસ્સાકાતરું જેવી લાગે છે!

કંગના રૌનીની નવી કન્ટ્રોવર્સી

Gen-Z બાદ હવે બોલિવૂડ એક્ટ્રેસને આડે હાથ લીધી : કહ્યું તે ‘જડી જિહાદી’ છે

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર સતત વિવાદસ્પદ નિવેદો આપી રહેલી કંગના રૌતોએ હવે નામ લીધા વિના એક એક્ટ્રેસ માટે અપમાનજનક ટિપ્પણી કરી છે. તેને એક્ટ્રેસના દેખાવની સરખામણી જિસ્સાકાતરુ સાથે કરતા તેની ભાષા, પતિ અને પહેરવેશ પર સવાલો ઉભા કર્યા છે.

કંગનાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ રી-શેર કરી છે, જેમાં લખ્યું છે, નામ નહીં લઉં પણ એક જાડી જિહાદી ફૂટી ટૂટીને NEET વિરોધ પ્રદર્શન પર વીડિયો બનાવી રહી હતી. પણ ઝારખંડ વિરોધ પ્રદર્શનના સમયે મોં બંધ છે. આ પોસ્ટને કંગનાએ લાઈક કરી અને પછી તેની સાથે લખ્યું છે, મારા વિશે પણ આ પ્રકારના ઘણા નકલી સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. આ પણ સંપૂર્ણપણે ખોટી છે. હું કોઈને શરમાવવા માંગતી નથી, પરંતુ મેં જોયું છે કે આજકાલ એક એક્ટ્રેસ એવા કપડાં પહેરે છે અને એવી રીતે વાત કરે છે જાણે કોઈ જિસ્સાકાતરુ હોય. તે હાફ પેન્ટ, ઉંધી કેપ પહેરે છે અને પ્રદર્શનકારીઓના ગટરછાપ વર્તનનું જોરભેર સમર્થન કરતા જિસ્સાકાતરુ જેવી ભાષા બોલે છે. આગળ કંગનાએ લખ્યું, મને હંમેશા લાગે છે કે તમે જે પ્રકારના કપડાં પહેરો છો, તેની સીધી અસર તમારી વિચારસરણી અને

કહ્યું છે કે કેટલીક સાથી એક્ટ્રેસે હંમેશા ધર્મ અને રાજકારણના મુદ્દે તટસ્થ રહે છે, પરંતુ ઇસ્લામવાદીઓ સાથે સંબંધ રાખ્યા પછી અને લગ્ન પછી તરત જ ડાબેરી કટ્ટરપંથી બની જાય છે. કંગનાએ કહ્યું છે, એમાં કોઈ વાંધો નથી. બંધારણ તેની પરવાનગી આપે છે, પરંતુ મુશ્કેલી એ છે કે હું એક મોડરેટ હિંદુ હતી. તો મને હવે સંધી બનવા પર કટાક્ષ કેમ કરવામાં આવે છે. હું કેમ કન્વર્ટ ન થઈ શકું. કંગનાએ વીડિયોમાં કહ્યું છે કે તે વર્ષો પહેલા મોડર્ન બન્યા રે હવે એક કક્ટર હિંદુ બવી રહ્યું છું, તો એમાં બીજાને શું વાંધો છે.

સોનાક્ષી સિન્હા તે પસંદગીની એક્ટ્રેસમાં સામેલ છે, જેણે વિરોધ પ્રદર્શનનું ખુલ્લેઆમ સમર્થન કર્યું અને સ્પષ્ટ અભિપ્રાય આપ્યો. વિરોધ પ્રદર્શન પર વાત કરવા બદલ સોનાક્ષીને ખૂબ પ્રશંસા મળી હતી. તેણે વિરોધ પ્રદર્શન પર ઘણા વીડિયો બનાવ્યા, જેમાં મોટાભાગે તે શોર્ટર્સ અને કેપ પહેરેલી હતી. સ્ટુડન્ટ પ્રોટેસ્ટ પર

વ્યક્તિત્વ પર દેખાય છે. મારી પ્રિય સાથી એક્ટ્રેસ, જો તમારો પુરુષ સાથી તમને જિસ્સાકાતરુ જેવો અનુભવ કરાવી રહ્યો છે, તો મને અસફોસ છે. તમે પહેલા ખૂબ જ સારાં કપડાં પહેરતા હતા અને અત્યંત શાલીનતાથી વાત કરતા હતા. તમને શું થઈ ગયું? તમારો અભિપ્રાય તમારો પોતાનો છે, પરંતુ તમારી સ્ટાઈલ પર થોડું વધુ ધ્યાન આપો. જો તમને મદદની જરૂર હોય, તો હું હંમેશા તમારા માટે હાજર છું. પોસ્ટ શેર કર્યા પછી કંગનાએ એક વીડિયો જાહેર કરીને

ભાજપ સાંસદ અને એક્ટ્રેસ કંગના રૌંલ સતત વિવાદસ્પદ નિવેદો આપી રહી છે. થોડા સમય પહેલા જ તેણે GenZ છોકરીઓને ગટરછાપ જનરેશન કહી હતી અને સાથે જ કહ્યું હતું કે આ જનરેશનની મહિલાઓ ઘાણપુરો સાથે યોન સંબંધ બાંધવાને આઝાદી કહે છે. તે હાઉસવાઈફ પણ બની શક્તિ નથી. સાથે જ તેણે કહ્યું કે યુવાન છોકરીઓને ઝડપથી સેક્સ્યુઅલાઈઝ કરવામાં આવી રહી છે.