સલમાન ખાન કરશે હોસ્ટ બિગ બોસ-20નો પહેલો લુક રિલીઝ
જિઓ હોટસ્ટાર અને કલર્સ પર દેખાશે
ટીવીના કેમસ રિયાલિટી શો બિગ બોસ ૨૦ના ચાહકો આતુરતાથી આ શોની રાહ જોઈ રહ્યા છે. ચાહકો રિયાલિટી શોના પ્રીમિયર માટે ઉત્સુક છે. તો મેકર્સ ચાહકોનો ઉત્સાહમાં વધારો કર્યો છે. મેકર્સે બિગ બોસ ૨૦ની જાહેરાત કરી છે, શોના લોકોને મેકર્સે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ત્યારબાદ ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે. હજુ સુધી શોની રિલિઝ કટ જાહેર થઈ નથી,મેકર્સે જિઓ હોટસ્ટાર પરના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં શોનો ફસ્ટ લુક જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર બિગ બોસ ૨૦ની જાહેરાતનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેના ફેશનમાં મેકર્સે લાજ્વું ૨ દશક પછી હજુ પણ સૌથી વધારે ધ્યાન આકર્ષિત કરનાર શો બિગ બોસ ૨૦ જલ્દી આવી રહ્યો છે. જિઓહોટસ્ટાર અને કલર્સ પર,બિગ બોસ ૨૦ ટૂંક સમયમાં શરૂ થઈ જઇ રહ્યો છે.