શિર્ડીના સાંઈબાબા મંદિરમાં 14 વર્ષમાં ભાવિકોએ 638 કરોડનું દાન કર્યું
શ્રી સાંઈબાબા સંસ્થાનની કુલ આવક
સીટી ન્યૂઝ@શિર્ડી
શિર્ડીમાં લાખોની સંખ્યામાં ભાવિકો દેશ-વિદેશથી દર્શન માટે આવતા હોય છે. અનેક ભાવિકો સોના-ચાંદી અને મૂલ્યવાન વસ્તુઓ પણ દાનમાં આપતાં હોય છે. શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ શિર્ડીનો ૨૦૨૫-૨૬નો વાર્ષિક આવક-જાવકનો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ટ્રસ્ટની કુલ આવક ૬૪૮ કરોડ હોવાનું જણાવ્યું છે. જોકે ૨૦૨૪-૨૫ કરતાં ઓછું દાન મળ્યું હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.
■ ૨૦૨૫-૨૦૨૬માં ૬૩૮ કરોડ
-
■ ૨૦૨૪-૨૦૨૫માં ૬૪૨ કરોડ
-
■ સોના-ચાંદીનું દાન
-
■ ૨૦૨૫-૨૦૨૬ ૧૯ કરોડ (૧૬ કિલો સોનું, ૧૯૭ કિલો ચાંદી)
-
■ ૨૦૨૪-૨૦૨૫ ૧૩.૬૫ કરોડ
-
■ સર્વિસ હોસ્પિટલ અને અન્ય મકાનો માટે ૧૫ કરોડનું દાન આપવામાં આવ્યું છે.
-
■ કુલ FD – ૩૬૦૩ કરોડ રૂપિયા
-
■ કુલ સોનું વજન - ૫૫૦ કિલો
-
■ કુલ ચાંદી - ૭૦૩૦ કિલો