Loading Please Wait !!!
ટેમ્પટેશન, લોર્ડસ રેસ્ટોરેન્ટમાંથી લૂઝ બટર-ચીઝના સેમ્પલ લેવાયા !

  • મેયરના આદેશ બાદ ભેળસેળીયા સામે તંત્રની લાલ આંખ
  • ૨૨૭ જગ્યાએ દરોડામાં સડેલો ખોરાક અને ગંદકી રાખનાર સામે કાર્યવાહી : દંડ ફટકાર્યો
  • ધ ગ્રાન્ડ રીજન્સી કમ્ફર્ટઈન, સિનર્જી હોસ્પિટલ કેન્ટીન સહિત મોટી હોટલોમાં સ્વચ્છતા મુદ્દે તપાસ
  • પિઝા હટ, પટેલ વિહાર રેસ્ટરન્ટ, સહજાનંદ રેસ્ટોરન્ટ
  •  900 કિલો વાસી ખોરાકનો નાશ

 

  • સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરની ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરન્ટમાં ખાધ પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વેસ્ટ ગેટ-૧, ૧૫૦ ft રીંગ રોડ, ટાટ ફૂડ્સ, શિવાંશ સેલ્સ એજન્સી, નિરવાના એન્ટરપ્રાઈઝ (બર્ગોનોમિસ), S.N હોસ્પિટાલિટી, કે.ટી. ફૂડ વેન્ચર (કાફે,રેસ્ટરો), સંકલ્પ ઢોસા (ગુરુ કૃપા), રેવન્સ ફૂડ L.L.P, પિઝાહટ, વિશ્વા ફૂડ, ફ્રેઝલર પિઝા, પટેલ વિહાર રેસ્ટોરન્ટ, નાણાવટી ચોક, જાસલ કોમ્પ્લેક્સ સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, જે.ઠાકર રેસ્ટોરન્ટ, જાસલ કોમ્પ્લેક્સ સામે, ૧૫૦ ft રિંગ રોડ, ક્રિષ્ના દાળ પકવાન, જામટાવર પાછળ, કટક-બટક ફૂડઝોન, જાસલ કોમ્પ્લેક્સ સામે, ૧૫૦ ft રિંગ રોડ, બાલાજી રેસ્ટોરન્ટ (બાલાજી કેટરિંગ), નાણાવટી ચોક, જાસલ કોમ્પ્લેક્સ સામે, ૧૫૦ ft રિંગ રોડ, સ્ટર્લિંગ હોસ્પિટલ કેન્ટીન, સહજાનંદ રેસ્ટોરન્ટ, દેવજીવન હોટલ, રૈયાધાર મેઈન રોડ, રામાપીર ચોકડી, જાનકી કોમ્પ્લેક્સ, નંદનવન રેસ્ટોરન્ટ, કોર્પોરેટ લેવલ U-F-૧,અયોધ્યા ચોક,૧૫૦ ft રિંગ રોડ, HCG હોસ્પિટલ LLP, અયોધ્યા ચોક, સિનર્જી હોસ્પિટલ કેન્ટીન, (મહિમા એન્ટરપ્રાઈઝ), નાણાવટી ચોક થી સિનર્જી સર્કલ ૧૫૦ ફૂટ રિંગ રોડ, પંકજ ઈન્ટરનેશનલ પ્રા.લી. ધ ગ્રાન્ડ રેજન્સી, ઢોલાગારુ રેસ્ટોરન્ટ, ઢેબર રોડ, ધ પાઈનેવીટા હોટલ, ગોંડલ રોડ, બોમ્બે ગેરેજ, પેટ્રોલ પંપની બાજુમાં, મરાસા હોસ્પિટાલિટી પ્રા.લી.,સર્વર પોર્ટીકો હોટલ, એસ. કુમાર એસોસીએટ પ્રા.લી. કમ્ફર્ટ ઈન લેગસી હોટલ, લીમડા ચોક, જોષ એન્ટરપ્રાઈઝ, કસ્તુરબા રોડ, આર.કે.એન્ટરપ્રાઈઝ (ટેમ્પટેશન રેસ્ટોરન્ટ), કસ્તુરબા રોડ, યોગી આનંદ કોમ્પ્લેક્સ, સરગમ ફૂડ્સ, બિલખા પ્લાઝા, ગ્રા. ફ્લોર,કસ્તુરબા રોડ, ચરખા ઈટરી, મહાત્માગાંધી મ્યુઝિયમ પરિસર, જવાહર રોડ, ખોડિયાર રેસ્ટોરન્ટ તથા બજરંગ રેસ્ટોરન્ટ, સાઈબાબા સર્કલ, બિઝનેસ પોઈન્ટ શોપ નં-૧૩, પર્વ રેસ્ટોરન્ટ, રોલેક્સ રોડ, કોઠારીયા, બર્ગર ભાઉ, સુરભી પોસિબલ-૩, ઓમકાર સ્કૂલ સામે, કોઠારીયા રોડ, રાજકોટ.આકાશવાણી ચોક, યુનિવર્સિટી ગેટની પાસે હોકર્સ ઝોન, કુંડલીયા કોલેજ પાસે હોકર્સ ઝોન, જામ ટાવર પાસે હોકર્સ ઝોન, વિરાણી હોકર્સ ઝોન, પીડી માલવિયા હોકર્સ ઝોન, કુવાડવા રોડ થી ગ્રીનલેંડ ચોકડી સુધી બંને બાજુ હોકર્સ ઝોન, મેઘાણી રંગ ભુવન હોકર્સ ઝોન, હેમુ ગઢવી હોલ સામે હોકર્સ ઝોન, પીડીએમ કોલેજ સામે હોકર્સ ઝોન, રેલનગર આસ્થા હોકર્સ ઝોન, પારુલ બગીચો હોકર્સ ઝોન સ્થળેથી કુલ મળી ૨૧૭ પેઢી, રેસ્ટોરંટ, તથા હોકર્સ ઝોનની તપાસ કરતાં કુલ ૮૮૭ K.G અખાદ્ય વાસી જથ્થાનો નાશ કરી કુલ ૬૨ પેઢીને સ્ટોરેજ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ રૂ.૧,૦૮,૦૦૦/- ની પેનલ્ટી વસૂલવામાં આવેલ.