Loading Please Wait !!!
જેલમાં બંધ ઇમરાન ખાન બહેન અને પત્નીને મળ્યા

  • પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના આદેશ બાદ
  • પૂર્વ PMને સારવાર માટે હોસ્પિટલ ખસેડાશે

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને તેમની બહેન નોરીન નિયાઝી અને પત્ની બુશરા બીબીએ અદિયાલા જેલમાં મળ્યા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ મુલાકાત થઈ. નોરીન નિયાઝી અને પત્ની બુશરા બીબીની મુલાકાત લગભગ ૩૦ થી ૩૫ મિનિટ ચાલી. મુલાકાત પછી નોરીને ઇમરાનને મળવાની પુષ્ટિ કરી, પરંતુ કોર્ટના નિર્દેશ મુજબ ગીડિયા સાથે વાત કરી નહીં.તેમને સુપ્રીમ કોર્ટના આદેશની જાણકારી પણ આપી, જેમાં ઇમરાનને સારવાર માટે શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલ મોકલવાનું કહેવામાં આવ્યું છે.ઇમરાન અને પત્ની બુશરા બીબીની મુલાકાત લગભગ ૩૦ થી ૩૫ મિનિટ ચાલી. મુલાકાત પછી નોરીને ઇમરાનને મળવાની પુષ્ટિ કરી, પરંતુ કોર્ટના નિર્દેશ મુજબ ગીડિયા સાથે વાત કરી નહીં.