અનન્યા પાંડેનો ગ્રીસમાં ગર્લ્સ ગેંગ સાથે વેકેશન મસ્તી
અનન્યા પાંડેએ હાલમાં તેની બહેનપણીઓ સાથે ગ્રીસમાં વેકેશનની મજા માણી હતી. અનન્યાએ સોશ્યલ મીડિયામાં પોતાની આ ટ્રિપની તસવીરો શેર કરી છે અને એની સાથે કેપ્શન લખી છે કે 'મારા જીવનના સૌથી સુંદર પાંચ દિવસ સૌથી પ્રિય લોકો સાથે વિતાવ્યા. અહીં હું મારા વિશે, પૃથ્વી વિશે અને લોકો વિશે ઘણું બધું શીખી. જોરદાર વરસાદ પડતો હોવા છતાં પણ ગઈ કાલે અમિતાભ બચ્ચનના જુહુના બંગલા જલસાની બહાર તેમની એક ઝલક માટે લોકોની ભીડ જોવા મળી હતી.