Loading Please Wait !!!
રશિયામાં 33 લોકોના ગ્રુપ પર બરફ પડ્યો 12નાં મોત

હિમસ્ખલન પર્વતારોહકોના મોત 6 લોકો હજુ ગુમ

સિટી ન્યૂઝ@મોસ્કો

રશિયાના ઉત્તરી કાકેશસ વિસ્તારમાં આવેલા માઉન્ટ મિશ્રિહેરી પર રવિવારે સાંજે હિમસ્ખલન થયું. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં ૧૧ પર્વતારોહકોના મોત થયા, જ્યારે ૧૦ લોકો કોઈક રીતે સુરક્ષિત નીચે ઉતરી આવ્યા, પરંતુ ૭ લોકો હજુ પણ ગુમ છે. બચાવ દળ તેમની શોધખોળમાં લાગેલું છે.

જ્યારે દુર્ઘટના થઈ ત્યારે ૩૩ પર્વતારોહકોનું એક ગ્રુપ પહાડ પર ચઢાણ કરી રહ્યું હતું. અચાનક પહાડ પરથી મોટી માત્રામાં બરફ સરકીને તેમના પર પડ્યો, જેના કારણે ઘણા લોકો બરફ નીચે દબાઈ ગયા.

ગુમ થયેલા પર્વતારોહકોને શોધવા માટે ૫૦થી વધુ બચાવકર્મીઓ અભિયાનમાં જોડાયા છે. પહાડી વિસ્તાર અત્યંત મુશ્કેલ છે અને ત્યાં બચાવકર્મીઓનું જોખમ રહેલું છે. આ કારણોસર, બચાવ ટીમોને સાવચેતીપૂર્વક અભિયાન ચલાવવું પડી રહ્યું છે.

કટીઓ હજુ પણ કાટમાળમાં ગુમ છે. હૂતી મીડિયા અનુસાર, મતોમાં જેલમાં કોઈને મળવા આવેલો એક બાળક પણ સામેલ હતો. આ દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. સાઉદી અરેબિયાએ જેલ પરના હુમલાના આરોપ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. જેલ પરના હુમલાના આરોપ બાદ હૂતીઓએ સાઉદી અરેબિયા વિરુદ્ધ