Loading Please Wait !!!
પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટના 27મા: સર્વજ્ઞાતિ સમૂહલગ્ન માટે નોંધણી

101 કરીયાધર વસ્તુઓ અને 25 ભોજન પાસ આપવામાં આવશે

સિટી ન્યૂઝ@રાજકોટ

નિস্বાર્થ માનવસેવાના કાર્યો માટે જાણીતી શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત રકમા વર્ષે સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૬ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ યોજનારા આ સમૂહલગ્નમાં ૧૧ કન્યાઓના લગ્ન યોજાશે. આ માટે ઇચ્છુક પરિવારો પાસેથી અરજીપત્રકોનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.આયોજકોના જણાવ્યા મુજબ સમૂહલગ્નમાં સામેલ કન્યા અને વરપક્ષને સંસ્થા તરફથી ૫૫ ભોજન પાસ આપવામાં આવશે. ઉપરાંત દરેક કન્યાને ૧૦૧ કરીયાધરની વસ્તુઓ બેટરૂપે આપવામાં આવશે. સમૂહલગ્ન માટેના

  • ફોર્મ દરરોજ સવારે ૧૦ઃ૦૦થી ૧૨ઃ૦૦ તથા સાંજે ૫ઃ૦૦થી ૮ઃ૦૦ વાગ્યા સુધી
  • શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી પ્રગટ હનુમાનજી મંદિર, લક્ષ્મીવાડી શેરી નં.
  • 6 ડિસેમ્બરે યોજનારા સમૂહલગ્નમાં 11 કન્યાઓના લગ્ન

૬/અ, મિલપરા મેઈન રોડ, રાજકોટ ખાતે ‘વહેલા તે પહેલા’ના ધોરણે ઉપલબ્ધ રહેશે. આયોજકોએ ૬ ડિસેમ્બરે યોજનારા સમૂહકોત્સવ પ્રસંગે મિલપરા અને લક્ષ્મીવાડી વિસ્તારના રહેવાસીઓને મહાપ્રસાદમાં ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે. સમગ્ર આયોજનમાં પૂજબેન ભટ્ટ, જયાબેન વાઘેલા, જૈમિન પંડ્યા, દેવાંગ ભટ્ટ, કિશન સુચક, પંકજ વ્યાસ, બકુલ સરવૈયા, ચિંતન રાઇચ, ધર્મેશ રાઠોડ, કશ્યપ ભટ્ટ, હર્ષદ રાઠોડ, સવજીબાપા, બચુ માણેલા સહિતના કાર્યકરો સેવા આપી રહ્યા છે. વધુ માહિતી માટે ટ્રસ્ટના પ્રમુખ જગદીશ એસ. ભટુનો સંપર્ક કરવા આયોજકોએ અનુરોધ કર્યો છે.