Loading Please Wait !!!
મૌની રોયનું દરિયા કિનારે ફોટો શૂટ

 

ટીવીની દુનિયાથી બોલિવૂડ સુધીની સફર કરનાર હોટ એન્ડ બ્યુટીફુલ એક્ટ્રેસ મૌની રોય ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં આવી છે. આ તસવીરોમાં મૌની ખૂબ જ કિલર પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરોમાં મૌની રોય વ્હાઇટ બોડીકોન ડ્રેસમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં મૌની ખૂબ જ કિલર પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરોમાં મૌની રોય વ્હાઇટ બોડીકોન ડ્રેસમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. જેના પર ફેન્સ તરફથી જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. મૌની રોય આ ડ્રેસમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. જેના પર ફેન્સ તરફથી જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. મૌની રોય આ ડ્રેસમાં તેના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.