Loading Please Wait !!!

અમદાવાદ

ગુજરાત પોલીસને DGPની ફાઈનલ વોર્નિંગ: ‘આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવાનું હવે બંધ કરો’

જાહેરમાં માર મારવો કે માફી મંગાવવી એ અમાનવીય કૃત્ય; નિયમ તોડનાર પોલીસકર્મીઓ સામે થશે કડક કાર્યવાહી હાઈકોર્ટના કડક વલણ બાદ લેવાયો...

ઓઢવમાં ‘ન્યૂ લૂક સ્પા’ પર પોલીસનો સપાટો: દેહવ્યાપારના રેકેટમાં માલિક અને મેનેજર ઝબ્બે

એસ.પી. રિંગ રોડ પર નકલી ગ્રાહક મોકલી પોલીસે પાર પાડ્યું ઓપરેશન; પીટા એક્ટ હેઠળ ગુનો દાખલ ત્રિપુરાની મહિલાઓને નોકરીની લાલચ આપી...

અમિત શાહના ગુજરાત પ્રવાસે રાજકીય ગરમાવો: અમદાવાદ-ગાંધીનગરમાં વિકાસ કામોનું ભાથું

૧૬ અને ૧૭ મેના રોજ પદાધિકારીઓની વરણીની શક્યતા; મધુર ડેરીના પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન અમદાવાદના મેયર સહિતના પાંચ હોદ્દેદારોના નામ...

અમદાવાદમાં સેલ્સ ગર્લનો કરોડોનો હાથફેરો: ૧.૬૬ કરોડના દાગીના લઈ રફુચક્કર

શો-રૂમના યુનિફોર્મમાં જ છુપાવ્યા દાગીના; સીસીટીવીમાં ચોરીની આખી ઘટના કેદ માલિક ઘરે જમવા ગયા ને હર્ષિદા શેટ્ટીએ તિજોરી સાફ કરી;...

કરશનદાસ બાપુનો નવો ધડાકો  : ભાજપનો ‘ઝાડું’ તોડવાનો ‘ગેમપ્લાન’?

આપમાંથી ભાજપમાં જોડાયેલા સંદીપ પાઠકની ગુજરાત ઉપર સતત નજર શત્રુને ઉગતા જ ડામવા ભાજપે હવે પક્ષને તોડવા માટેની તેની તોપનું નાળચું આમ...

ગુજરાતની જેલો ઓવરલોડ ક્ષમતા કરતા 3 હજાર વધુ કેદીઓ !

રિપોર્ટમાં ખુલાસો: 14 હજાર ક્ષમતા સામે 17 હજાર કેદીઓ જગ્યા ઓછી, કેદીઓ વધુ ગુજરાતની જેલોની ખરાબ સ્થિતિ બહાર જેલોમાં વધતી ભીડ વધતા જોખમ...

બનાસકાંઠામાં લાલજી પટેલનું નિવેદન : પ્રેમલગ્ન OK, ગુંડાતત્વો સાથે લગ્ન SPG સહન નહીં કરે

સિટી ન્યૂઝ@બનાસકાંઠાઆંતરજ્ઞાતિય લગ્ન અને પ્રેમલગ્નને લઈને સરદાર પટેલ ગ્રુપના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી પટેલે એક અત્યંત સૂચક અને કડક...

અનાર પટેલનો કડક સંદેશ : પાટીદાર દિકરાઓ સક્ષમ નહીં એટલે દીકરીઓ બહાર લગ્ન કરે

જ્યારે સમાજનો દીકરો દારૂ પીતો હોય, રખડતો હોય કે કામ ન કરતો હોય ત્યારે દીકરી બીજા સમાજના છોકરા જોડે જાય છે સિટી ન્યૂઝ@બનાસકાંઠા...

16 વર્ષ બાદ દેશમાં વસ્તી ગણતરીનો પ્રારંભ: 17મી મેથી ગુજરાતમાં ડિજિટલ ‘સ્વ-ગણતરી’

અમદાવાદમાં 11,600 ગણતરીદારો ઘરે-ઘરે જશે; 1લી જૂનથી ડોર-ટુ-ડોર સર્વે શરૂ મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરી ઓનલાઈન માહિતી ભરી શકાશે; ગુપ્તતા...

૩૪ વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસનો માસ્ટરસ્ટ્રોક: AIથી તૈયાર કર્યો મૃતકનો ચહેરો

અમદાવાદ પોલીસના ઈતિહાસમાં પહેલીવાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ; હાડપિંજરનું ખૂલ્યું રહસ્ય કોઈ ફોટોગ્રાફ ન હોવા છતાં...