Loading Please Wait !!!

રાજકોટ

શિક્ષક પતિની વિકૃતિ, ફોનમાં પોર્ન જોઈ પત્નીને પણ તેમ કરવા કહેતો

  » પેનિક એટેક વખતે પત્નીનું મોં દબાવી શ્વાસ રુંધવાનો જીવલેણ પ્રયાસ » વર્ષ 2023નો કેસ પાછો ખેંચાવવા 2025માં કોર્ટમાં સમાધાનનું...

સોયાબીન તેલમાંથી જ સિંગતેલ, કપાસિયા તેલ બનાવી વેચતા : 2995 કિલો અબાધ તેલનો જથ્થો સીઝ

ભોજપરામાં મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામાં ભેળસેળયુક્ત તેલનો પર્દાફાશ સિટી ન્યૂઝ@રાજકોટ રાજકોટ સહીત રાજયભરમાં એનાલોગ પનીર પર...

પંચનાથ હોસ્પિટલમાં મહિલાઓ અને ગર્ભવતી માતાઓ માટે ફુલટાઈમ મહિલા તબીબોની સેવા

  મહિલા ગાયનેકોલોજિસ્ટ અને Fetal Medicine Specialistની નિમણૂક ગર્ભાવસ્થા દરમિયાન મહિલા ગાયનેકોલોજિસ્ટ અને મહિલા Fetal Medicine Specialist એક વિશેષ...

પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

આઝાદીનું જતન કરવું સૌની નૈતિક જવાબદારી : અરવિંદભાઈ લાખાણી અરવિંદભાઈએ ધ્વજારોહણ કર્યું; ટ્રસ્ટના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી...

હવે સ્કૂલોનું રિપોર્ટ કાર્ડ બનશે, રેકિંગનું નવું ફ્રેમવર્ક

ગુણોત્સવ બાદ સ્કૂલોના શિક્ષણ–વહીવટને સુધારવા નવી મૂલ્યાંકન વ્યવસ્થા સ્કૂલોમાં ગુણોત્સવ પ્રણાલી બંધ કરી હવે એનઈપી અંતર્ગત...

રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં ‘દુર્ગંધ’ છૂમંતર; બાયો-કેમિકલ પ્રોજેક્ટનું ડેમોસ્ટ્રેશન શરૂ

શાસકો વેલડન; ભક્તોને દુર્ગંધથી મુક્તિ અપાવવા મહાપાલિકાનું મહાઓપરેશન ચાલુ મેયર નેહલ શુક્લ, સ્ટે. ચેરમેન પરેશ પીપળિયાની મહેનત અંતે...

રાજકોટમાં મહિલાએ દુકાનમાંથી રૂા.4 લાખની ચાંદી ચોરી લીધી

રાજકોટમાં બપોરે વેપારી દરવાજો ખુલ્લો રાખી જમવા જતા કચરો વીણવાના બહાને આવેલી મહિલાએ કર્યો હાથફેરો: આરોપીની ધરપકડ સિટી ન્યૂઝ @...

હડમતીયાની દરગાહ નજીક તળાવમાં ન્હાવા પડેલા ત્રણ બાળકો સહિત ચારના મોત

મૃતકોમાં બે સગા ભાઈનો સમાવેશ : બેડી અને રોણકીના પરિવારો શોકમાં ગરકાવ સિટી ન્યૂઝ @ રાજકોટ રાજકોટના બેડી ગામથી હડમતીયા તરફ આવેલી...

બાલંબામાં ગુર્જર ક્ષત્રિય કડીયા સેવા સમાજનો સ્થાપના દિવસ ઉજવાયો

સિટી ન્યૂઝ @ બાલંબા શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સેવા સમાજ તથા શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમાજ-બાલંબાની વાર્ષિક સામાન્ય...

ઈન્ફીનીટી લેડીઝ ક્લબ રાજકોટ-પેસીફીક જ્વેલર્સ દ્વારા કુકિંગ સ્પર્ધાનું આયોજન

સિટી ન્યૂઝ @ રાજકોટ ઈન્ફીનીટી લેડીઝ ક્લબ દ્વારા પેસીફીક જ્વેલર્સના સહયોગથી ઓપન રાજકોટ કુકિંગ કોમ્પીટીશનનું આયોજન તા. ૨૨-૦૮ - ૨૦૨૬...

લોધિકામાં ખેડૂત હિતરક્ષક સમિતિનું અદાણી વીજ કંપનીના થાંભલા સામે ખેડૂતોનો વિરોધ

પાક વીમો, ટેકાના ભાવ અને યુરિયા ખાતર સહિતના પ્રશ્નો ઉઠાવાયા સિટી ન્યૂઝ @ લોધિકા ખેડૂતોના હિત અને ખેતીલક્ષી પ્રશ્નોને લઈને...