તેરા સાંઈ, સાંઈ બાબા, ખાટુ શ્યામ પર પણ બનશે ફિલ્મ
‘લાલો’ બાદ હનુમાન અંશ સુપરહિટ થતાં
સિટી ન્યૂઝ@મુંબઈ
‘હનુમાન અંશ’ ફિલ્મની અભૂતપૂર્વ સફળતાએ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ધાર્મિક અને ભક્તિમય સિનેમા માટે નવા દ્વાર ખોલી દીધા છે. આ નાની ફિલ્મે આશા બિલોડુની વાયરસરણી પણ બોક્સ ઓફિસ પર આવો જ કમાલ કરી બતાવ્યો હતો. હવે આ જ સફળ ટ્રેન્ડ પર આગળ વધતાં અનેક નવી ફિલ્મો પાઈપલાઈનમાં છે. કેટલીક ફિલ્મોની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે, તો કેટલીક પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. ‘હનુમાન અંશ’ ની સફળતાથી સિનેમા જગતમાં
એક નવા યુગની શરૂઆત થઈ છે. માત્ર ૩ કરોડથી ઓછા બજેટમાં બનેલી અને શરૂઆતના સપ્તાહોમાં બહુ ઓછી સ્કિન મેળવનારી આ ફિલ્મે જોતજોતમાં ટિકિટબારી પર ધમાકો મચાવી દીધો. આ નાની ફિલ્મે આશા બોલિવુડની વિચારસરણી બદલી નાખી. ફિલ્મી જબરદસ્ત કમાણી અને વિવેચકોની પ્રશંસા બાદ હવે મેકર્સ મોટા પાયે ધાર્મિક પ્રોજેક્ટ્સ હાથ ધરી રહ્યા છે. બોલિવુડમાં સમયાંતરે અલગ-અલગ ટ્રેન્ડ આવતા રહે છે-રોમેન્ટિક, એક્શને, મ્યુઝિકલ કે કોમેડી બાદ લાંબા સમય સુધી સિક્વલ્સનો દબદબો રહ્યો હતો.