Loading Please Wait !!!
નોરા બની ગૂગલ ક્વીન

નાયથી વિશ્વ જીતી લીધું; ગૂગલ પર સૌથી વધુ સર્ચ

બોલિવૂડની જાણીતી ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહી આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂકી છે. રિપોર્ટ મુજબ નોરા હવે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી બોલિવૂડ સ્ટાર બની ગઈ છે. નોરાએ ૧૨ જૂને ફુટબોલના વર્લ્ડ કપના ઉદ્ઘાટન-સમારોહમાં શાનદાર પરફોર્મન્સ આપ્યો હતો. ત્યારબાદ બાદ લોકો તેનાં ગીતો, ફિલ્મો અને વ્યક્તિત્વ જીવન વિશે જાણવા માટે ઇન્ટરનેટ પર સતત સર્ચ કરી રહ્યા છે. ગૂગલ ટ્રેન્ડસના આંકડા મુજબ નોરાને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી છે.