Loading Please Wait !!!
ચાલો અખંડ ભારત બનાવીએ

 
  • 14 મી ઓગસ્ટ અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત
  • અખંડ ભારતનો સંકલ્પ એક દિવસ સાકાર થઈને જ રહેશે

 

  • જયેશ સંધાણી સૌરાષ્ટ્ર પ્રાંત,
  • પ્રદેશ કાર્યાલચ
  • મંત્રી ગ્રંથાલય ભારતી
  • 9428200520

લોડ્ ગ્લેડેલોએ તા. ૨/૨/૧૯૩૫માં બ્રિટિશ પાલિમન્ટમાં જણાવેલ કે, હું ભારતમાં ચારે બાજુ ફર્યો છું અને સમગ્ર દેશમાં એવી એકપણ વ્યકિત ના જોઈ જે ભিখારી કે ચોર હોય. મેં આ દેશમાં એવી તો સમૃદ્ધિ, એવા તો ઉચ્ચ નૈતિકગુણો અને એવા તો સમર્થ લોકો જોયા છે કે જેમને આપણે ક્યારેય જીતી શકીશું નહીં એમ હું માનું છું. સિવાય કે આપણે ભારતના કરોડરજ્જુ સમાન આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને તોડી નાંખીયે.


આથી મારી દરખાસ્ત છે કે, આપણે ભારતની પ્રાચીનતમ શિક્ષણ પદ્ધતિ અને સંસ્કૃતિને મૂળથી બદલી નાંખીયે, કારણ કે એકવાર જો ભારતીયો એમને વિચારતા થઈ જાય કે જે વિદેશી છે અંગ્રેજી છે તે તેમના કરતા સારૂ અને મહાન છે તો ભારતીયો તેમનું આત્મસન્માન અને અસલ સંસ્કારો ગુમાવી બેસશે અને ભારત આપણે જોઈએ તવો એક તદ્દન ગુલામ દેશ બની જશે અને અંગ્રેજોનું શાસન આવ્યું અને પછી આપણે સ્વતંત્રતા માટે અનેક વર્ષો આંદોલનો કરવા પડ્યા અને અનેક દેશભક્તોએ આહુતિ આપી છતા પણ ભારતના ભાગલ પડ્યા.

આમ, ૨૭મી જાન્યુઆરી ૧૫મી ઓગષ્ટે ભારતમાતાનું પૂજન કરવું જોઈએ જે ૭૦૦ વર્ષ સુધી ભૂમિ વિના જીવેલા યહૂદીઓને એમના સંકલ્પબળથી ઇઝરાયલ પાછું મળતું હોય તો આજના યુવાનોએ દર વર્ષે સમર્થ અખંડ ભારત બને અને ભારતમાતાના પૂજન દ્વારા દેશભક્તિ તથા માં ને પરમવૈભવ ના શિખરે પહોંચાડવા તત્પર થવું જોઈયે.

ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.

તમામ શાળા-કોલેજો, કંપનીઓ તથા ભારતના નાગરીકોએ ૨૭મી જાન્યુઆરી અને ૧૫મી ઓગષ્ટના રોજ ભારત માતાનું પૂજન કરવું જોઈએ. ભારત માતા પૂજનમાં ટેબલ ઉપર ચાદર પાથરી ભારત માતાનો ફોટો, હાર, અબીલ-ગલાલ-કુંકુ, છૂટા ફૂલો પૂજન માટે રાખવા અને તમામ શાળાના વિદ્યાર્થીઓ અને નાગરીકોને તીલક કરી ભારત માતાનું પૂજન કરાવવું અને સંકલ્પ લેવો "અમો અખંડ ભારત બનાવીશું" ફરી પાછું ભારત અખંડ થશે.

૨૭મી જાન્યુઆરી ભારત માતાનું પૂજન શા માટે?

૧૫ મી ઓગષ્ટ આવે ત્યારે સમગ્ર રાષ્ટ્ર દેશભક્તિના ગીતોના સ્વરમાં હલોલા લેતું હોય છે. પરંતુ ૧૪મી ઓગષ્ટ ૧૯૪૭ ની રાત્રે ભારતમાતાના વિભાજન વખતની લાખો હિન્દુઓની મરણચીસો કોઈને યાદ નથી આવતી. પરંતુ ભારતના વિભાજનની આજની પેઢીને વિભાજનના ઇતિહાસની ખબર નથી. આપણા રાષ્ટ્રની અખંડતા અને એકાત્મતાની ખબર નથી તે ખબર અપાવવાની જરૂર છે. અખંડ ભારતનું વિભાજન શા માટે થયું. અખંડ ભારત માટે કેટલા કેટલા આંદોલનો થયા અને માતૃભક્તિના રંગે રંગાયેલા ભારતભૂમાટે ફના થવા અને ખપીજવા રસ્તે તૈયાર હતા અને ભારત વર્ષ પર આક્રમણો થતા રહ્યા આ જય-પરાજયનું ચક્ર ચાલતું રહ્યું. પરાધીનતાના કાગળધેરા વાદોનો ક્યારેય દૂર નહીં થાય તેવું ભાષતુ હતું પણ મુક્તિ ગંગાનું પ્રવાહ

અસ્ખલિત વહેતો રહ્યો.

૧૪ મી ઓગસ્ટ ૧૯૪૭ ભારત અખંડ હતુ.૧૫ મી ઓગષ્ટે ખંડિત થયુ

ભારતના ઇતિહાસમાં ભયંકર વળાક અને કારમો પરાજય છે અને પરાજયની સાથે છે લોહીયાળ હત્યાકાંડ થયો જેમાં પ લાખ હિન્દુઓની હત્યા થઈ. આવી ઘટના વિશ્વના ઇતિહાસમાં નથી. એક સાથે રાતોરાત હિન્દુઓ નિર્ધાર થયા. સ્વતંત્રતાના વિજયમાં વિભાજનની કરુણતા વિસરાઈ ગઈ.

અખંડ રાષ્ટ્ર શું? આવું સૂચનમાંય અખંડભારત હતું અને આ અખંડભારતમાં અનેક આંદોલનો થયા ઇંઝરાયલ મળતું હોય જો ખંડિત ઉત્તર અને દક્ષિણ તિબેટ નામ તથા કોરીયા ફરી એક થઈ શકતું હોય પૂર્વ- પશ્ચિમ જર્મની એક થાય તો પછી ભારત દેશ અખંડ કેમ ન થાય.

ભારત અખંડ રાષ્ટ્ર જ નથી આવી જૂઠી વાતો વહેતી કરવામાં આવી. આ દેશમાં વસતા સામ્યાયડીઓએ કર્યું. જે વાત અંગ્રેજ સત્તાધિશોએ ચલાવી. પછી કોંગ્રેસે વાત ચાલુ રાખી. જવાહરલાલ નહેરુએ કીધું કે, "We are a nation in making" અર્થાત આપણે રાષ્ટ્ર બનાવવાની પ્રક્રિયામાં છે. નેતૃત્વ ના મનમાં સ્પષ્ટ વાત હતી જ નહિ.

અંગ્રેજોએ એવી વાત મૂકી કે ભારત ક્યારેય એક રાષ્ટ્ર નથી. અમે એને એક રાષ્ટ્ર બનાવ્યુ પરંતુ ભારત તો પ્રાચીન રાષ્ટ્ર છે. હિમાલયથી કન્યાકુમારી સુધી ભારતનું ચિત્ર સૌના મનમાં સ્પષ્ટ હતુ. આમ, અંગ્રેજોની તુષ્ટીકરણનાં હિન્દુઓ અને મુસ્લીમો ફસાયા અને મુસ્લિમ તુષ્ટીકરણ માટે ભગવા ધ્વજની આહુતિ આપવામાં આવી.

ભગવા ધ્વજ થી રાષ્ટ્રની આશા, ઇતિહાસ, પરંપરા, આદર્શ, જીવનમ મૃત્યુ જે રાષ્ટ્રનું પ્રતિક હતું. સરદાર પટેલ, મૌલાના આઝાદ અને ગાસ્ત્તર તારાસિધિ ભગવા

જ્વજને રાષ્ટ્રધ્વજ બનાવવાનો નિર્ણય આપ્યો હતો. જે કોંગ્રેસ ધ્વજ સમિતિએ નિર્ણય સ્વીકાર્યો નહીં પરંતુ પ્રથમથી જ મુસલમાનોને પંપાડવાનું અને ચાપલુસી કરવા આમ, ભગવા ધ્વજને બદલે તિરંગો ધ્વજ રાખવામાં આવ્યો અને હિન્દીના બદલે ઉર્દુને રાષ્ટ્રભાષામાં આગ્રહ રાખવામાં આવ્યો.

પરંતુ કુરાનની ભાષા ઉર્દૂ નહિ અરબી છે. આમ કોંગ્રેસ સમજૂતીના એક ભાગરૂપે ઉર્દૂ મિશ્રિત હિન્દી અર્થાત હિન્દુસ્તાનીનો સ્વીકાર કર્યો. દુનિયાના કોઇપણ રાષ્ટ્રના નેતાઓઓ પોતાની રાષ્ટ્રભાષાનું આવું ઘોર અપમાન કદી નહિ કર્યું હોત્ર અને તેમાંય પણ હિન્દુ માનસમાં જબરદસ્ત આઘાત પહોંચાડ્યો,

ભારતમાતાનું દૈવી અખંડ સ્વરૂપ - પાર્વતીની પૂર્વે સ્વરૂપા

દક્ષા પ્રજાપતીની કન્યા, સતિના સબને જ્યારે ભગવાન વિષ્ણુએ શિવાના મોહના ભંગ કરવા માટે પોતાના ચથકી ખંડ ખંડ કરી દીધુ ત્યારે તેમનું એક એક અંગ જ્યાં જ્યાં પચ્યુ તે સ્થાન એક શક્તિપીઠ બની. બુલુચિસ્તાનમાં માતાથી લાઈ અસગામ કામ્યાથી દેવી સુધી અને હિમાલય પ્રદેશમાં જવાલામુખી થી લઈ તમિલનાડુમાં મધુરાઈ મિહાદ્ધી સુધી ફેલાયેલા બાવન શક્તિપીઠો જાણે કે ભારતની સીમાઓને દોરી દીધી.

બાર જ્યોતિર્લિંગો બાર દેવી વિગ્રહ અને એકવીસ ગણપતિઓના દર્શન જ નહિ સ્મરણ માત્રથી જ પાપમુક્તિતું વિધાન કરવામાં આવ્યુ. આમ છતા પણ કોંગ્રેસની કુનિતિને કારણે અખંડ ભારતનું ૧૪ મી ઓગસ્ટે વિભાજન થયું.

વિભાજન પછી ન તો ભારત સુધી છે ન તો પાકિસ્તાન. ભારતની ભૂમિના ભાગલા પડ્યા, નદીઓના અને પ્રાકૃતિક

સીમાઓના પણ ભાગલા પડ્યા, તેમ છતા ભારત અને પાકિસ્તાન આ બંને દેશોના વસતા પૂર્વજો, પરંપરા, ઇતિહાસ, તેમજ પશ્ચિેશ સમાન છે. એમાંય અપ્રાકૃતિક બેદરેશાઓ દોરી ઇસ્લામિક સાંપ્રદાયવાદ અને અંગ્રેજોની કુનિતિએ આમ, રાષ્ટ્રો કાંઈ માત્ર ભૂમિ પર વસેલા હોતા નથી, એ તો વસસે છે જનજનના મનમાં. રાષ્ટ્રની પ્રત્યેક વ્યક્તિના હૃદયના ધબકારામાં રાષ્ટ્ર વસેલું હોય છે અને માટે જ

અખંડ ભારત માટે, ચાલો એટલું કરી સ્વદેશી વસ્તુ વાપરવાનો ચાલો સંકલ્પ કરીએ તમામ શાળા કોલેજો ઓફિસ દુકાનમાં ૧૫ મી ઓગસ્ટ ભારત માતા નો ફોટો રાખી આયુયુ પૂજા કર અને રાષ્ટ્રભક્તિ પ્રગટાવ્યે અને ભારતનું સ્મરણ કરીએ

પૂજન વિધિ:- ભારત માતા નો ફોટો. અબીલ ગુલાલ કુંકુ, અગરબતી, વ્યવસ્થા કરીએ, અને એક સંકલ્પ કરી સ્વદેશી વસ્તુ વાપરવાનો સંકલ્પ કરીએ.

અખંડ ભારત માટે પ્રતિજ્ઞાબધ્ધ બનીએ પંચ પ્રાણ પંચયતવ. પંચામૃત શ્રેષ્ઠ સમાજના નિર્માણ હેતુ પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, સ્વદેશી, સામાજિક સમરસતા, નાગરિક કર્તવ્ય દ્વારા દેશભક્તિ પ્રગટાવી એ.