Loading Please Wait !!!
ડિરેક્ટર તિલક વર્મા સાઉથ એકટ્રેસમાં પ્રેમમાં બોલ્ડ?

સિટી ન્યૂઝ@મુંબઇ

સોશિયલ મીડિયા પર હાલ ભારતીય ક્રિકેટર તિલક વર્મા અને સાઉથની પોપ્યુલર એક્ટ્રેસ શ્રીલીલાના અફેરની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. સૂર્યકુમાર યાદવના એક વાઇરલ વીડિયો બાદ સોશિયલ મીડિયા પર આ વાતએ જોર પકડ્યું હતું. તિલક વર્મા અને શ્રીલીલા વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી અને ડેટિંગની આ વાતો માત્ર એક અફવા છે.

આ બધી ચર્ચાઓ ત્યારે શરૂ થઈ જ્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ સામે આવી. આ વીડિયોમાં તિલક વર્મા હોટલની લોબીમાં હેડફોન લગાવીને ચાલતો જોવા મળે છે. પાછળથી ટીમ ઈન્ડિયા અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન સૂર્યકુમાર યાદવ મજાકિયા અંદાજમાં તિલકને 'ઇન લવ' કહીને ચીડવતો સંભળાય છે.