Loading Please Wait !!!

મોરબી

વાંકાનેરના ગુંદાખડામાં દારૂની રેલમછેલ: રૂ. 29.47 લાખનો જથ્થો ઝડપાયો

વાડીના મકાનમાંથી 531 પેટી દારૂ-બિયર સાથે બે આરોપીઓ જેલહવાલે વાંકાનેરના ગુંદાખડામાં દરોડો, બે શખ્સોને પકડી અન્ય બેની શોધખોળ...

વળતર નહીં મળે તો મંત્રીઓને 108માં ઘાલવાના: રાકેશ અમૃતિયા

રાજમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈના વિવાદાસ્પદ નિવેદનથી સરકાર સામે આક્રમક ચેતવણી ખેડૂતોને ચાર ગણા વળતરની માંગ સાથે આંદોલન વધુ...

ખેડૂતોનું અલ્ટીમેટમ; ચાર ગણું વળતર નહીં મળે તો થાંભલા ઉખેડી નાખીશું

રાજસ્થાન મોડેલની માંગ: આંદોલન પાર્ટ-3નું રણશિંગુ ફૂંકાયું 12 જિલ્લાના ખેડૂતો સરકાર સામે લડાયક મૂડમાં સીટી ન્યૂઝ@મોરબી મોરબીના...

મોરબીમાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોનું સંમેલન: ગ્રેડ પે અને પેન્શનના મુદ્દે આક્રોશ

વિવિધ માંગણીઓ સાથે શિક્ષકોએ સરકાર સમક્ષ લડી લેવાનો કર્યો હુંકાર 4200 ગ્રેડ પે અને જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા કરાઈ...

જેતપરમાં ખેડૂતોનો હુંકાર: ૨૦૨૭માં સરકાર ઉખેડી નાખવાની ચીમકી

વીજપોલના વળતર મુદ્દે ૧૨ જિલ્લાના ખેડૂતો એકત્ર, આંદોલન પાર્ટ-૩ શરૂ જેતપર ખાતે ખેડૂતોની મહાબેઠક, સરકારના નવા પરિપત્રનો સખત...

વીજપોલ વળતર મામલે ખેડૂતો આક્રમક: 'આંદોલન પાર્ટ-3' ના મંડાણ, રાજ્યસ્તરની કમિટી રચાશે

12 જિલ્લાના ખેડૂત આગેવાનોની જેતપરમાં મહત્વની બેઠક, સરકારના નવા પરિપત્રનો વ્યાપક વિરોધ મોરબીના જેતપરમાં યોજાઈ ખેડૂત મહાપંચાયત,...

ખેડુતોનો ફરી હુંકાર: આંદોલન પાર્ટ-3 ગુજરાત વ્યાપી હશે !

જેતપરમાં ઉપવાસ ઉપર બેઠેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડતા પારણા કરાવાયા સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરાયેલી નવી નીતિને કારણે...

વળતરનો લેખિત પરિપત્ર ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ: મોરબીના ખેડૂતો અડગ

સરકારની નવી વળતર નીતિ સામે ખેડૂતોનો અવિશ્વાસ, લેખિત પુરાવાની માંગ સાથે ધરણાં યથાવત નેહુલ અમૃતિયાનું નિવેદન, 'જાહેરાત નહીં, લેખિત...

જેતપરમાં ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર: વોટરપ્રૂફ છાવણી બનાવી સરકારને આપી ચેતવણી

વીજપોલ વળતર માટે ખેડૂતો મક્કમ: 15 દિવસથી આમરણાંત ઉપવાસ યથાવત વોટરપ્રૂફ ડોમ બનાવી આંદોલન લંબાવવાના સંકેત, સરકાર સામે જંગ તેજ ઉપવાસી...

જેતપર ખેડૂતોના સમર્થનમાં હળવદ માર્કેટ યાર્ડ સજ્જડ બંધ

ખાનગી વીજ કંપની સામે 14 દિવસથી ચાલી રહેલા આંદોલનનો ગરમાવો વધ્યો રેલી કાઢીને ખેડૂતોની ઉપવાસી છાવણી સુધી પહોંચશે વેપારીઓનો...