Loading Please Wait !!!
ગડકરીના રાજકારણ છોડવાના સંકેત ?

નિવેદનથી રાજકીય હલચલ: કહ્યું નવી પેઢીને તક આપવી જોઈએ

સિટી ન્યૂઝ@નાગપુર

નાગપુરમાં નિતિન ગડકરીના નિવેદનથી હલચલ વધી હવે વધારે કામ કરી શકાતી નથી અને નવી પેઢીને કામ કરવાની તક આપવી જોઈએ તેમના આ નિવેદન બાદ સવાલ ઉઠવા લાગ્યો છે કે શું ગડકરી સક્રિય રાજકારણથી દૂર થવાનો સંકેત આપી રહ્યા છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના એક નિવેદને રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે. નાગપુરના ફટોલમાં આયોજિત એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે હવે તેઓ વધારે

કામ કરી શકાતી નથી અને નવી પેઢીને કામ કરવાની તક આપવી જોઈએ.તેમના આ નિવેદન બાદ સવાલ ઉઠવા લાગ્યો છે કે શું ગડકરી સક્રિય રાજકારણથી દૂર થવાનો સંકેત આપી રહ્યા છે?