Loading Please Wait !!!
કૃતિ સેનનનો આ ડ્રેસ 68000 રૂપિયાનો

કૃતિ સેનન હાલમાં તેની ફિલ્મ ‘કોકટેલ ૨’ના પ્રમોશન માટે એમરલ્ડ ગ્રીન રંગના આકર્ષક મિની ડ્રેસમાં જોવા મળી હતી. આ મિની ડ્રેસની કિંમત અંદાજે ₹૬૭,૦૦૦ રૂપિયા હોવાનું કહેવાય છે. સ્લીવલેસ ડિઝાઇન ધરાવતા આ ડ્રેસ પર વિવિધ જગ્યાએ મોટા ક્રિસ્ટલ જેવો લુક આપતી એપ્લિકેશની પેટર્ન લગાવવામાં આવી હતી જે તેને ખાસ લુક આપતી હતી. માધુરી દીક્ષિત અવારનવાર પોતાના અલગ-અલગ લુક અને સ્ટાઇલની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.