Loading Please Wait !!!
જંતર-મંતર પર ઘાયલ થયેલો સાક્ષી હજુ ICUમાં દાખલ

હોસ્પિટલમાં પોલીસ જવાનો તૈનાત કોઈને જવાની મંજૂરી નહીં : પરિવાર મૌન

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

દિલ્હીની રામમનોહર લોહિયા હોસ્પિટલનો પાંચમો માળ. અહીં ૨૧ વર્ષની સાક્ષી દાખલ છે. સાક્ષી ૨૦ જુલાઈએ કોક્રોય જનતા પાર્ટીના પ્રદર્શનમાં ભાગ લેવા જંતર-મંતર ગઈ હતી. ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો. નાસભાગ મચી અને સાક્ષી ભીડ નીચે દબાઈ ગઈ. ત્યારથી સાક્ષી હોસ્પિટલમાં છે. વાર્તા ફક્ત આટલી જ નથી. હું સાક્ષીને મળવા હોસ્પિટલ ગઈ ત્યારે એક વિચિત્ર વાત અનુભવાઈ. ગેટ પર, ડિસ્ટ્રી બહાર અને સાક્ષીના વોર્ડની બહાર બધે પોલીસ છે. કેમ તે સમજાયું નહીં. સાક્ષી સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો તો પોલીસકર્મીઓએ રોકી દીધા. કેમનો જવાબ મળી ગયો. આ બધું ફક્ત એટલા માટે કે કોઈ સાક્ષી સુધી ન પહોંચી શકે. અંદર સાસીના ભાઈ, માતા અને ફોઈ-કુવા છે. મેં ત્રણ દિવસ સાક્ષીને મનાવવાનો પ્રયાસ કર્યો. હોસ્પિટલની ઇમરજન્સી બિલ્ડિંગના કોરિડોરમાં પચ પોલીસકર્મીઓ બેઠા હતા. અહીં એક ગાર્ડ પૂછ્યું- ક્યાં જવું છે? મેં કહ્યું- ત્રીજા માળે છે.

તેણે કહ્યું- અહીંથી એન્ટ્રી બંધ છે, બીજી બાજુથી જાઓ. ત્યાં લિફ્ટ પણ છે. હું લિફ્ટ પાસે પહોંચી. અહી પોલીસકર્મીઓની બીજી તૈયર હતી. લિફ્ટમાં મણેલા બે પોલીસકર્મીઓને પૂછ્યું- સાક્ષીને મનાવી શકી છો? જવાબ મળ્યો- બધી મલાવી શકાતા. કાલે કે પરમ દિવસે આવો, મલાવી દઈશ. ત્યારદ હું પચારા માળે પહોંચી. અહીં પણ પ થી ૫ પોલીસકર્મી બેઠા હતા. જે ICUમાં સાક્ષીની સારવાર ચાલી રહી છે, તેની બહાર પહરા છે. એટલે કે તમે હોસ્પિટલમાં મુક્તપણે અવ્વસ્યાર કરી શકો છો, પરંતુ સાક્ષી વિરોધ પૂછતા જ બહાના ફાન સરવા થઈ જાય છે. પરિવાર સિવાય કોઈને સાક્ષીની નજીક જવા દેવામાં આવતા નથી. જાણવા મળ્યું કે રાજકીય નેતાઓ પણ સાક્ષીને મળવા માંગતા હતા, પરંતુ પરિવારે ના પાડી દીધી.