Loading Please Wait !!!
રાજકોટમાં એનલોગ પનીરનું દરરોજ 250 કિલોનું વેંચાણ ; બંધ કરવું અશક્ય !

એનલોગ પનીર પામ ઓઈલ, દૂધનો પાઉડર અને કેમિકલ્સ ભેગા કરી બનાવવામાં આવતું કૃત્રિમ પનીર છે

સિટી ન્યૂઝ@રાજકોટ


રાજ્ય સરકારે દૂધ વગર બનતા એનલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે વડોદરામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અમદાવાદથી હલવાતા રોજના રૂ. ૨૫૦ કરોડના એનલોગ પનીર, ચીઝ અને બટરનો ઝેરી જથ્થો હલવાતો બંધ થ્યો. સાવલી-મંજુરસરમાં પણ તેનું ઉત્પાદન થાય છે. રેસ્ટોરંથી-લારી સુધી સસ્તા મળતા એનલોગ પનીર સહિતની વસ્તુ પર સરકારે પ્રતિબંધ મૂકતા પાલિકા તંત્ર દોડતું થયું છે.

થલેર્સમાં પનીરના નામે એનલોગ પનીરનું બેરોકટોક વેચાણ થતું હતું. નિયમોને ઓંઘે પાલિકાના આરોગ્ય વિભાગની રહેમનજર કામોબાર ધમધમતો હતો. FSSAIના ધોરણોનું બહાણું ધરી અધિકારીઓ નમૂના લઈ સંતોષ માનતા હતા, વાસ્તવમાં પ્રજાના

સ્વાસ્થ્યનું નિકંદન નીકળતું હતું. હવે સરકારે તે સ્વાસ્થ્ય માટે ખતરારૂપ હોવાનું સ્વીકારતાં પ્રતિબંધ જાહેર કર્યો છે. નોંધનીય છે કે, ધારાસભ્ય સ્વ.યોગેશ પટેલે પણ અનેક વખત નકલી ચીઝ અને પનીરનો મુદો છાસવારે સંકલમાં ઉઠાવ્યો હતો. પાલિકાએ બે મહિના પૂર્વે જ ચેકિંગમાં

એનલોગ પનીરના નમૂના લીધા હતા.

પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રો મુજબ બે મહિના પૂર્વ જ શહેરમાં ચેકિંગ ડ્રાઈવ શરૂ કરાઈ હતી. ટીમોએ રેસ્ટોરન્ટ, ડેરી પ્રોડક્ટનું વેચાણ કરતા એકમો, મેન્યુફેક્ચરરમાં તપાસ કરી શંકાસ્પદ પનીરના નમૂના લીધા હતા. જોકે હાલમાં

હોટેલ, રેસ્ટોરન્ટો અસલી પનીર ક્યાંથી મંગાવશે

“જો તમે હોટેલ કે રેસ્ટોરાંમાં પનીર ટિક્કા મસાલા, મલાઈ પનીર કે પનીર બટર મસાલા ખાવાના શોખીન હો અથવા તો ઘરે પણ પ્રોટીનની જરૂરિયાતને સમજીને બહારથી રેડીમેડ પનીર ખરીદી રહ્યા છો તો હવે પછીના સમાચાર તમારા માટે મહત્વના છે. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંડે દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન્સ મુજબ હવેથી આખા મહારાષ્ટ્રી હોટેલ્સ, રેસ્ટોરં, કેટરિંગ સર્વિસ અને ક્લાઉડ કિચનમાં 'એનલોગ પનીર' એટલે કે વૉજ-ડેરી પનીરના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર એક વર્ષ માટે સંપૂર્ણ कानूनी પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એમાં બન્યું એવું છે કે ૨૦૨૫ની પહેલી એપ્રિલથી ૨૦૨૬ની ૩૧ માર્ચ દરમિયાન રાજ્યભરમાંથી FDA દ્વારા એકત્રિત કરવામાં આવેલા પનીરનાં ૩૦૮ સેમ્પલ્સમાંથી ૧૦૬ સેમ્પલ્સ (૩૫.૪%) ગુણવત્તાના માપદંડમાં નિષ્ફળ નીવડ્યાં હતાં જેમાંધી ૩૦ થી વધુ સેમ્પલ્સમાં તો ઝેરી રસાયણો અને માનવશરીર માટે અત્યંત અસુરક્ષિત કેમિકલ્સ હતાં. એક વર્ષની લાંબી તપાસ બાદ મળેલા આ

ચોંકાવનારા પરિણામને આધારે કૃત્રિમ પનીર પર બેન મુકાનારૂ મહારાષ્ટ્ર એ છત્તીસગઢ પછી દેહરાનું બીજું રાજ્ય છે. સામાન્ય રીતે અસલી પનીર શુદ્ધ દૂધને ફાડીને બનાવવામાં આવે છે જે પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે, પરંતુ એનલોગ પનીર દૂધમાંથી નહીં પણ પામ ઓઈલ, સ્ટાર્ચ, દૂધનો પાઉડર, અને વિવિધ કેમિકલ્સ ભેગા કરીને બનાવવામાં આવતું એક કૃત્રિમ માળપું છે. FDAએ તપાસમાં ભેળસેહયુક્ત પનીરમાં ફોર્મલિન, યુરિયા, ડિટરજન્ટ જેવાં જીવલેણ રસાયણો પણ મળી આવ્યાં છે. હેલ્થ-એક્સપર્ટ્સના મતે કે મિલકયુક્ત પનીર શરીર પર ગંભીર અસરો કરી છે. જેમ કે પેનીરે સેફ્ડ અને ઇત્તુ બનાવવા વપરાતા નેટોટોક્સિક કેમિકલ્સ લિવર અને કિડની-ફેલ્ચરનું જોખમ ઊભું કરે છે. પામ ઓઈલ અને ટ્રાન્સફેટના કારણે રહતવાળીઓમાં બ્લોકેજ થાય છે. આવા પનીરના સતત સેવનથી પાચનની સમસ્યાઓ અને હૃદયરોગ જેવાં ગંભીર જોખમો ઊભા થાય છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને પહેલાંથી જ કોઈક બીમારીથી પીડાતા લોકો માટે આ પનીર જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

એનલોગ કેમિકલ્સ ભેળવી બને છે

  • અસલી પનીર: તે માત્ર શુદ્ધ દૂધમાંથી બનાવવામાં આવે છે. દૂધને ઉકાળીને તેમાં લીંબુ, દહીં કે સાઈટ્રિક એસિડ ઉમેરીને દૂધ ફોડીને કુદરતી રીતે તૈયાર કરાય છે.
  • એનલોગ પનીર: તે દૂધમાંથી બનતું નથી. તેને વનસ્પતિ તેલ, સ્ટાર્ચ, મિલ્ક પાઉડર, સોયા પ્રોટીન અને વિવિધ કેમિકલ્સ ભેગા કરીને કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે.
એનલોગનો ઓછો ઉપયોગમાં જણાવાયો હતો. બીજી તરફ એક્સેસએસએઆઈના સ્ટેન્ડર્ડ મુજબ રેસ્ટોરન્ટમાં તેનો ઉપયોગ થતો હોવાનું બોર્ડ લગાવવાના અને લૂફ વેચાના નહીં કરવાનો નિયમ હોવાનું જાવા મળ્યું છે.

ગુજરાતમાં એનલોગ પનીર ઉપર પ્રતિબંધ કેમ?

ગુજરાતમાં એનલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. રાજ્યમાં અલગ-અલગ જગ્યાઓથી લીધેલા સેમ્પલની તપાસમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સ્પષ્ટ થતા સરકારે તાત્કાલિક અસારથી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સિવાય મહારાષ્ટ્રમાં પણ આજથી એનલોગ પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાતમાં એનલોગ પનીર પર શા માટે પ્રતિબંધ મૂકવો પડ્યો? રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અલગ અલગ વિસ્તારમાંથી લીધેલા સેમ્પલની લેબોરેટરી તપાસ દરમિયાન નિયમોનો ભંગ થતો હોવાનું ધ્યાન પર આવ્યું. લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી સરકારે એનલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ અને પરિવહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ પ્રતિબંધ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, સરકારના આ આદેશ બાદ હવે રાજ્યની કોઈપણ રેસ્ટોરન્ટ, ડેરી પાર્લર, સુપર માર્કેટ કે વેપારી એનલોગ પનીર, ચીઝ કે બટરનું ઉત્પાદન, વેચાણ કે હેર્સેફર કરી શકશે નહીં. જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.