Loading Please Wait !!!
એક ટિકિટ અને ગોલ્ડ તમારું તો આવો મેગા હાઉસી કાર્નિવલમાં

  • મોજ, મસ્તી સાથે મેગા જીત: Seasons Hotelમાં 15 ઓગસ્ટે આયોજન
  • ભાગ લેનારને 1000 રૂપિયાની એન્ટ્રી ફી સાથે એક ટિકિટ, ગુડી બેગ, સરપ્રાઈઝ અને સ્વાદિષ્ટ નાસ્તાનો આનંદ મળશે
  • વધુ વિગતો માટે સંપર્ક કરો: 82009 62079

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરમાં આવનારા ૧૫ ઓગસ્ટે મનોરંજનનો ખાસ મહોત્સવ જોવા મળશે. Seasons Hotel ખાતે ભવ્ય મેગા હાઉસી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરના લોકો માટે મોજ, મજા અને મોટી જીતની અનોખી તક મળશે.

આ કાર્યક્રમનું હોસ્ટિંગ શર્મિલા જગતિયાણી દ્વારા કરવામાં આવશે, જે સમગ્ર ઇવેન્ટને વધુ આકર્ષક બનાવશે. ભાગ લેનારાઓ માટે ખાસ ગિફ્ટ પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં

એક ટિકિટ સાથે ગુડી બેગ, લકી ડ્રો, સરપ્રાઈઝ ગિફ્ટસ અને સ્વાદિષ્ટ ભોજનનો સમાવેશ થાય છે.કાર્નિવલમાં ખાસ આકર્ષણ તરીકે ગોલ્ડ જીતવાની તક રાખવામાં આવી છે, જે શહેરના લોકોમાં ભારે ઉત્સાહ જગાવી રહી છે. મહિલાઓ માટે આ ઇવેન્ટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે, જ્યાં તેઓ મિત્રો અને પરિવાર સાથે મોજમસ્તીથી સમય પસાર કરી શકશે. આ કાર્યક્રમમાં વિવિધ રાઉન્ડ્સ સાથે હાઉસી રમતમાં ભાગ લઈને ભાગ્ય અજમાવવાની તક મળશે. કાર્યક્રમનું આયોજન બપોરે ૪:૩૦ વાગ્યાથી શરૂ થશે અને સાંજે મુખ્ય રાઉન્ડ્સ યોજાશે. આ ઇવેન્ટનું આયોજન Velvet Circle Events અને City News Rajkot દ્વારા કરવામાં આવ્યું છે.

નોંધણી સારું થાઈ ગઈ છે તો રાહ શેની જોવો છો તો આજે જ કાર્યક્રમ માટે નોંધણી કરાવો 

Book now  ⇓

https://citynewsrajkot.com/

https://locality.in/events/megahousie-carnival