Loading Please Wait !!!
ઝારખંડમાં પેપર-લીક મુદ્દે હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

નવી દિલ્હીના જંતર મંતરમાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રેજ્યુએટ (NEET-UG) પેપર-લીકના મુદ્દે વિરોધ બાદ હવે ઝારખંડમાં પેપર-લીક અને પરીક્ષામાં ગેરરીતિઓ સામે હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતારી આવીને વિરોધ નોંધાવ્યો છે. રાજ્યના પાટનગર રાંચીમાં વિદ્યાર્થીઓએ ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) અને ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન (JSSC) પરીક્ષાના પેપર-લીકના વિરોધમાં કેન્દ્રોલ-માર્ચ કાઢી હતી અને મુખ્ય પ્રધાન હેમંત સોરેનના રાજીનામાની માગણી કરી હતી.

આ આંદોલનને કારણે ઝારખંડમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી છે. JPSC અને JSSC કેન્ડિડેટ્સ જસ્ટિસ ફોરમના બેનર હેઠળ પરીક્ષામાં જુલાઈથી રાંચીની બાપુવાટિકા ખાતે વિરોધ-પ્રદર્શન ચાલી રહ્યું છે અને રાજ્યભરમાં

તેમનો ૧૭ વર્ષની ઉંમરે જયપુરના માનસરોવર વિસ્તારમાં પોતાનું પહેલું ચાયવાલા આઉટલેટ જોડ્યું. આ તેમની વ્યવસાયિક યાત્રાની શરૂઆત હતી. ગ્રાહકોની વધતી સંખ્યા સાથે, તેમણે ધીમે ધીમે તેમની બ્રાન્ડને ઘણા શહેરોમાં વિસ્તારી. ઘણા શહેરોમાં કાફે ખોલવામાં આયાહરોહિત શર્માએ છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ સાત ચાયવાલા કાફે આઉટલેટ ખોલ્યા હતા. તેમની બ્રાન્ડને મજબૂત ફોલોઅર્સ મળ્યા હતા. જોકે, અહેવાલો સૂચવે છે કે તેમણે લગભગ છ મહિના પહેલા તેમના બધા આઉટલેટ બંધ કરી દીધા હતા, પરિવારમાં કોણ છે?રોહિત શર્માના માતા-પિતા, પત્ની અને સાત વર્ષના દીકરાને છોડી ગયા છે.તેમના પિતા હિતેન્દ્ર મોહન શર્મા એક મેડિકલ સ્ટોર ચલાવે છે.તેમની પત્ની એક જાનગી શાળામાં શિક્ષિકા છે.

વિદ્યાર્થીઓનો વિરોધ શા માટે?

  • JPSC ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતા.

  • સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા તપાસની માગણી, માત્ર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ની તપાસ અપૂરતી છે.

  • ભરતી ભ્રષ્ટાચારમાં કથિત રીતે સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી.

  • ભરતી-પ્રક્રિયાઓ સમયબદ્ધ પૂરી કરવી.

  • ભવિષ્યની સરકારી ભરતીઓમાં વધુ પારદર્શિતા.