2.22 લાખના દારૂ-બિયર ભરેલી કાર સાથે બોટાદના શખ્સની ઝડ્પે
રાજકોટના રસીવરની શોધખોળ : પીસીબીએ 7.22 લાખની મતા કબજે કરી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે પીસીબીની ટીમે ગોંડલ ચોકડી પાસે વોચ ગોઠવી ૨,૨૨,૦૪૮ રૂપિયાનો દારૂ-બિયરનો જથ્થો ભરેલી કાર સાથે બોટાદના શખ્સને સંકજામાં લઈ પૂછતાછ કરતા પોતે રાજકોટ ખોડિયારનગરના શખ્સને ડિલિવરી દેવા આવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે ધરપકડ કરી ૭,૨૨,૦૪૮ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી રાજકોટના શખ્સની શોધખોળ હાથ ધરી છે. રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર વોચ રાખવા પોલીસ કમિશનર બ્રજેશ શર્મા સૂચના અન્વયે પીસીબી પીઆઈ એમ આર ગોંડલીયાની રાહબરીમાં ટીમ પેಟ್ರોલિંગમાં હતી ત્યારે
ટાફના એસએસઆઈ મહિપાલસિંહ ઝાલા, હસ્દવસિંહ રાણા અને ધનશ્યામસિંહ ચૌહાણને મળેલી બાતમી આધારે ગોંડલ ચોકડી પાસે રાત્રે વોચ ગોઠવી હતી ત્યારે બાતમીવાળો કાર પસાર થતા અટકાવી ઝડતી લેતા તેમાંથી દારૂના પ ૨૮ યપલા અને બીયરના ૧૬૮ ટીન મળી આવતા પોલીસે કાર ચાલકનું નામઠાગ પૂછતાં પોતે
બોટાદનો ભગત ભગવાનભાઈ કમેજણીયા હોવાનું અને આ દારૂ-બિયરજ રાજકોટના ખોડિયારનગરમાં રહેતા સુખદેવસિંહ કનુભા પરમારને આપતા પોલીસે આજી ડેમ પોલીસ મથકમાં ગુનો રૂઝ્ટર કરાવી ૭,૨૨,૦૪૮ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી રાજકોટના રસીવરની શોધખોળ હાથ ધરી છે.