હજારો બ્રા લટકાવીને વિશ્વને સંદેશ બ્રેસ્ટ કેન્સર સામે જાગો!
ન્યૂઝીલેન્ડમાં અનોખુ અભિયાન : મહિલાઓનું અનોખું કેન્સર એવેરનેસ અભિયાન
ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાલરીયાએ આ સ્થળની મુલાકાત લીધી ત્યાં હાજર લોકોની અનોખી સેવા પ્રવૃત્તિને બિરદાવી હતી
સીટી ન્યૂઝ@વેલિંગ્ટન
ન્યૂઝીલેન્ડ ના ક્વીન્સ ટાઉનથી હજારો મીટરની ઊંચાઈ પર આવેલું ઓટાગો શહેરથી દૂર બ્રા ડોના સ્થળ આવેલું છે ત્યાં ૧૯૮૮થી વનાકાની દક્ષિણ જીણામાં આવેલ ક્વીન્સ ટાઉન થી વનાકા રોડ પર આવેલા રમણીય સ્થળ પર બહોળી સંખ્યામાં મહિલાઓનાં અંત્ર વસ્ત્રો લટકાવવામાં આવે છે અને હજારો વિદેશી પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે આ અંગે ત્યાં હાજર કીવી યુવતીને પૂછતા તેમણે જણાવ્યું કે મહિલાઓને થતાં બ્રેસ્ટ કેન્સરની જનજાગૃતિના ભાગરૂપે આ કાર્ય કરવામાં આવેલ છે અને અહીં સમગ્ર વિશ્વમાંથી પ્રવાસીઓ અહીં આવે છે અને બ્રેસ્ટ કેન્સરની જનજાગૃતિ માટે કાર્ય કરી મહિલા ઓને મદદ કરી શકાય છે.
આ સ્થળે આવી અમુક લોકો ગોડ પાસે પ્લે કરે છે કે સમગ્ર વિશ્વમાં મહિલા ઓને બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ ને મદદ કરી શકાય આ સ્થળની મુલાકાત માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા એ મુલાકાત લીધી અને ત્યાં હાજર રહેલ લોકોને શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેઓની સેવા ઓને બિરદાવી હતી.
હજારો મીટરની ઊંચાઈ પર આવેલું ઓટાગો શહેર થી દૂર બ્રા ડોના સ્થળ આવેલું છે ત્યાં ૧૯૮૮થી વનાકાની દક્ષિણ જીણામાં આવેલ ક્વીન્સ ટાઉનથી વનાકા રોડ પર આવેલા રમણીય સ્થળ પર હજારોની સંખ્યામાં મહિલાઓનાં અંત્ર વસ્ત્રો લટકાવી દેવામાં આવેલ છે અને હજારો વિદેશી પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે આ અંગે ત્યાં હાજર કીવી યુવતીને પૂછતા તેમણે જણાવ્યું કે મહિલાઓને થતાં બ્રેસ્ટ કેન્સરની જનજાગૃતિના ભાગરૂપે આ કાર્ય કરવામાં આવેલ છે અને અહીં સમગ્ર વિશ્વમાંથી પ્રવાસીઓ અહીં આવે છે અને બ્રેસ્ટ કેન્સરની જનજાગૃતિ માટે કાર્ય કરી મહિલા ઓને મદદ કરી શકાય છે.
આ સ્થળે આવી અમુક લોકો ગોડ પાસે પ્લે કરે છે કે સમગ્ર વિશ્વમાં મહિલાઓને બ્રેસ્ટ કેન્સરના દર્દીઓને મદદ કરી શકાય એ સ્થળે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયાએ મુલાકાત લીધી અને ત્યાં હાજર રહેલ લોકોની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેઓની સેવા ઓને બિરદાવી હતી.
-
■ ન્યૂઝીલેન્ડના ક્વીન્સ ટાઉન પાસે કારડોના વેલી પાસે બ્રા ડોના આકર્ષણનું કેન્દ્ર
-
■ વિશાળ સંખ્યામાં મહિલાઓ પોતાના અંત્ર વસ્ત્રો લટકાવી
-
■ બેસ્ટ કેન્સરની જનજાગૃતિ અભિયાન ચલાવીને હજારો મહિલાઓને મદદ કરાય