Loading Please Wait !!!
ભૂમિ પેડણેકરનું ૪ લાખનું ગાઉન

ભૂમિ પેડણેકરે તાજેતરમાં એક એવોર્ડ્સ નાઈટમાં પોતાના ગ્લેમરસ અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ સમયે તેણે રોમાનિયન ડિઝાઈનરે ડિઝાઈન કરેલું ગાઉન પહેર્યું હતું જેની કિંમત અંદાજે ૪,૧૧,૨૬૦ છે. આ આકર્ષક ગાઉનમાં હોલ્ટર નેકલાઈન સાથે સોફ્ટ ડ્રેપિંગ આપવામાં આવ્યું હતું, જે ખભા અને ગળાની સુંદરતા વધુ નિખારતું હતું. ગાઉનના થાઈ-હાઈ ફન્ટ રિલેટ એને આધુનિક સ્પર્શ આપ્યો હતો. આ ગાઉનની સુંદરતા સારી રીતે હાઈલાઈટ થાય એ માટે ભૂમિએ પોતાના લુકને ખૂબ જ સરળ અને એલિગન્ટ રાખ્યો હતો.