Loading Please Wait !!!
કાજોલ દેવગનનું બાથરૂમમાં ફોટોશૂટ

 

કાજોલે સોશ્યલ મીડિયામાં તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કાજોલે સફેદ રંગનો બાથરોબ પહેર્યો છે અને તેના હાથમાં સૂર્યમુખીનું ફૂલ પણ છે. કાજોલે આ કેઝ્યુઅલ અને ગ્લેમરસ ફોટોશૂટ પોતાના બાથરૂમમાં કરાવ્યું છે જેણે ચાહકોનું તરત જ ધ્યાન ખેંચી લીધું છે.

ડીપ નેકલાઇનવાળું સ્લીવલેસ બ્લાઉઝ અને શીઅર નેટ દુપટ્ટો. વામિકા ગબ્બીએ હાલમાં લેહંગામાં પોતાની કેટલીક સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે જેમાં તે ખૂબ ગ્લેમરસ દેખાઈ રહી છે. વામિકાનો લેહંગો પિન્ક અને ગોલ્ડન શેડનો છે અને તેના શિમરી ફેબ્રિક પર બારીક એમ્બ્રોઇડરી કરવામાં આવી છે. આ લુકમાં ડીપ નેકલાઇનવાળા સ્લીવલેસ બ્લાઉઝ અને હળવા પિન્ક રંગના શીઅર નેટ દુપટ્ટાએ આઉટફિટની સુંદરતા વધારી દીધી છે.