Loading Please Wait !!!
રાજકોટ મારું પ્રિય શહેર: ધીરેન્દ્ર શાસ્ત્રી

=> ઈલેક્ટ્રીક કારમાં બાબાનો કાફલો આવ્યો

=> શહેરમાં ઢોલના તાલે બાબાનું સ્વાગત

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનું રાજકોટમાં આગમન થયું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચેલેન્જ આપનારાઓને આપ્યો જવાબ કહ્યું કે, દરેક જગ્યાએ માતા સીતા કરતા પણ વધુ અમારી પરીક્ષા લેવાઈ રહી છે. ચેલેન્જ દેવા વાળાને કહેવા માંગું છું કે ક્યારેક એવી જગ્યાએ પણ ટિપ્પણી કરો કે જ્યાં ગજવા એ હિન્દી બનાવવા માંગે છે. જે દેશમાં લવ જેહાદ ફેલાવવા માંગે છે. અમે હિન્દૂ રાષ્ટ્ર બનાવવા અને ધર્માંતરણ રોકવાનું કરીએ છીએ એટલે અમારા પર ટિપ્પણીઓ કરી રહ્યા છે. અમારા પર ટિપ્પણી કરવા વારને પણ અમે થેન્ક યુ કહેશું તેમ ધીરેન્દ્ર શાસ્ત્રીએ અંતમાં જણાવ્યું હતું.