Loading Please Wait !!!
સાંસદો રૂપાલા, માંડવિયા, પૂનમ માડમ ગ્રાન્ટ વાપરવામાં કંજૂસ !

=> વિકાસમાં ધોકો; 384 કરોડમાં માત્ર 82 કરોડ જ ખર્ચ

=> સાંસદોની બેદરકારીનો ભાંડો ફૂટ્યો : કરોડોની ગ્રાન્ટ ધૂળ ખાય !

સિટી ન્યૂઝ@ગાંધીનગર

ગુજરાતમાંથી રાજ્યસભાની જેમ લોકસભાના સાંસદો પણ તેમને મળેલી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં કંજૂસાઈ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ૧૮મી લોકસભાને ચોથી જૂને ૩ વર્ષ પૂરા થશે. ગુજરાતમાંથી ચૂંટાયેલા ૨૬ સાંસદો દ્વારા કુલ રૂપિયા ૩૮૪ કરોડની ગ્રાન્ટમાંથી રૂપિયા ૮૨.૪૭ કરોડ જ ખર્ચવામાં આવ્યા છે. આમ, રાજ્યના સાંસદો તેમને મળેલી ગ્રાન્ટમાંથી ૨૧ ટકાનો જ ઉપયોગ કરી શક્યા છે. લોકસભાના સાંસદોને મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ વિકાસ કામ માટે રૂપિયા ૫ કરોડની ગ્રાન્ટ દર વર્ષે ફાળવવામાં આવે છે.

આ રકમથી આશરે ૫ વર્ષના કાર્યકાળમાં રૂપિયા ૨૫ કરોડના વિકાસ કામો ભલામણ કરી શકે છે. સાંસદ દ્વારા માત્ર કામની ભલામણ કરવામાં આવે છે. ખર્ચ અને ટેન્ડર પ્રક્રિયા જિલ્લા કલેકટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સંબંધિત સરકારી વિભાગ દ્વારા કરવામાં આવે છે. મિનિસ્ટરી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન દ્વારા યોજનાની દેખરેખ થાય છે. ગુજરાતના સાંસદોમાંથી મળેલી ગ્રાન્ટમાંથી સૌથી વધુ રકમ ખર્ચવામાં ભરૂચના મનસુખ વસાવા ટોચ પર છે. તેમણે મળેલી ૧૪.૭૦ કરોડની ગ્રાન્ટમાંથી ૫.૭૫ કરોડ તેમણે ખર્ચ્યા છે. આમ, તેમણે ૩૯.૧ ટકા રકમનો ઉપયોગ કરેલો છે. મળેલી ગ્રાન્ટમાંથી સૌથી વધુ રકમ કરવામાં પાટણના ભરતસિંહ ડાભીએ ૫.૫૭ કરોડ ખર્ચ્યા છે આમ તેમણે ૩૭.૯૪ ટકા સાથે બીજા, નવસારીના સી.આર. પાટીલ ૫.૩૬ કરોડ સાથે ત્રીજા, અમરેલીના ભરત સુતરિયા ૫.૦૮ કરોડના ખર્ચ સાથે ચોથા, જૂનાગઢના રાજેશ ચુડાસમા ૪.૬૩ કરોડના ખર્ચ પાંચમાં સ્થાને છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાએ ૪.૫૦ કરોડ, વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી ૪.૩૫ કરોડ, સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા ૪.૩૫ કરોડ, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ૪.૧૫ કરોડ, કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ૪.૦૭ કરોડ, વલસાડના સાંસદ ધવલ પટેલે ૩.૫૬ કરોડ, મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે ૩.૩૨ કરોડ આણંદના સાંસદ મિતેષ પટેલે ૩.૨૮ કરોડ, રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ ૩.૦૨ કરોડ, છોટા ઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ ૨.૭૩ કરોડ, સુરતના સાંસદ મુકેશ દલાલે ૨.૪૩ કરોડ, ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયાએ ૨.૨૩ કરોડ, બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ ૨.૧૯ કરોડ, પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવિયાએ ૨.૧૮ કરોડ, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ૧.૬૫ કરોડ, પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવે ૧.૭૭ કરોડ, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે ૧.૬૧ કરોડ, જામનગરના સાંસદ પૂનમ માડમે ૧.૫૪ કરોડ, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે ૧.૫૩ કરોડ, અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાએ ૮૦ લાખ ખર્ચ કર્યો છે.

૧૫ ટકાથી પણ ઓછી રકમ ખર્ચી હોય તેવા સાંસદોમાં અમદાવાદ પશ્ચિમના દિનેશ મકવાણા, અમદાવાદ પૂર્વના હસમુખ પટેલ, દાહોદના જસવંતસિંહ ભાભોર, બનાસકાંઠાનાં ગેનીબેન ઠાકોર, પંચમહાલના રાજપાલસિંહ જાદવ, જામનગરનાં પૂનમ માડમ, પોરબંદરના ડો. મનસુખ માંડવિયા, બારડોલીના પ્રભુભાઈ વસાવાનો સમાવેશ થાય છે.

અહીં આપેલા સમાચાર પત્રના પાનામાંથી (ઇમેજમાંથી) કોઈ પણ ફેરફાર વગરનો સંપૂર્ણ ગુજરાતી ટેક્સ્ટ નીચે મુજબ છે:

Gujarat | 00 | 26 MAY 2026, TUESDAY

વિકાસમાં ધોકો; 384 કરોડમાં માત્ર 82 કરોડ જ ખર્ચ

સાંસદો રૂપાલા, માંડવિયા, પૂનમ માડમ ગ્રાન્ટ વાપરવામાં કંજૂસ !

સાંસદોની બેદરકારીનો ભાંડો ફૂટ્યો : કરોડોની ગ્રાન્ટ ધૂળ ખાય !

[ગ્રાફિક્સમાં આપેલી માહિતી]

  • મંજૂર ગ્રાન્ટ: 384 કરોડ રૂપિયા VS ખર્ચ કરવામાં આવ્યા માત્ર: 82 કરોડ રૂપિયા

  • ગ્રાન્ટ બાકી: 302 કરોડ (વિકાસ કામો અટક્યા !)

  • પરશોતમ રૂપાલા: ગ્રાન્ટ છે, કામ ક્યાં છે? જવાબ આપો !

  • મનસુખ માંડવિયા: જનતાના પૈસા વાપરવામાં આટલી કંજૂસી શા માટે ?

  • પૂનમ માડમ: વિસ્તારનો વિકાસ કેવું રીતે થશે ?

સિટી ન્યૂઝ@ગાંધીનગર

ગુજરાતમાંથી રાજ્યસભાની જેમ લોકસભાના સાંસદો પણ તેમને મળેલી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં કંજૂસાઈ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ૧૮મી લોકસભાને ચોથી જૂને ૩ વર્ષ પૂરા થશે. ગુજરાતમાંથી ચૂંટાયેલા ૨૬ સાંસદો દ્વારા કુલ રૂપિયા ૩૮૪ કરોડની ગ્રાન્ટમાંથી રૂપિયા ૮૨.૪૭ કરોડ જ ખર્ચવામાં આવ્યા છે. આમ, રાજ્યના સાંસદો તેમને મળેલી ગ્રાન્ટમાંથી ૨૧ ટકાનો જ ઉપયોગ કરી શક્યા છે. લોકસભાના સાંસદોને મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ વિકાસ કામ માટે રૂપિયા ૫ કરોડની ગ્રાન્ટ દર વર્ષે ફાળવવામાં આવે છે. આ રકમથી આશરે ૫ વર્ષના કાર્યકાળમાં રૂપિયા ૨૫ કરોડના વિકાસ કામો ભલામણ કરી શકે છે. સાંસદ દ્વારા માત્ર કામની ભલામણ કરવામાં આવે છે. ખર્ચ અને ટેન્ડર પ્રક્રિયા જિલ્લા કલેકટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સંબંધિત સરકારી વિભાગ દ્વારા કરવામાં આવે છે. મિનિસ્ટરી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન દ્વારા યોજનાની દેખરેખ થાય છે. ગુજરાતના સાંસદોમાંથી મળેલી ગ્રાન્ટમાંથી સૌથી વધુ રકમ ખર્ચવામાં ભરૂચના મનસુખ વસાવા ટોચ પર છે. તેમણે મળેલી ૧૪.૭૦ કરોડની ગ્રાન્ટમાંથી ૫.૭૫ કરોડ તેમણે ખર્ચ્યા છે. આમ, તેમણે ૩૯.૧ ટકા રકમનો ઉપયોગ કરેલો છે. મળેલી ગ્રાન્ટમાંથી સૌથી વધુ રકમ કરવામાં પાટણના ભરતસિંહ ડાભીએ ૫.૫૭ કરોડ ખર્ચ્યા છે આમ તેમણે ૩૭.૯૪ ટકા સાથે બીજા, નવસારીના સી.આર. પાટીલ ૫.૩૬ કરોડ સાથે ત્રીજા, અમરેલીના ભરત સુતરિયા ૫.૦૮ કરોડના ખર્ચ સાથે ચોથા, જૂનાગઢના રાજેશ ચુડાસમા ૪.૬૩ કરોડના ખર્ચ પાંચમાં સ્થાને છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાએ ૪.૫૦ કરોડ, વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી ૪.૩૫ કરોડ, સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા ૪.૩૫ કરોડ, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ૪.૧૫ કરોડ, કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ૪.૦૭ કરોડ, વલસાડના સાંસદ ધવલ પટેલે ૩.૫૬ કરોડ, મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે ૩.૩૨ કરોડ આણંદના સાંસદ મિતેષ પટેલે ૩.૨૮ કરોડ, રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ ૩.૦૨ કરોડ, છોટા ઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ ૨.૭૩ કરોડ, સુરતના સાંસદ મુકેશ દલાલે ૨.૪૩ કરોડ, ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયાએ ૨.૨૩ કરોડ, બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ ૨.૧૯ કરોડ, પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવિયાએ ૨.૧૮ કરોડ, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ૧.૬૫ કરોડ, પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવે ૧.૭૭ કરોડ, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે ૧.૬૧ કરોડ, જામનગરના સાંસદ પૂનમ માડમે ૧.૫૪ કરોડ, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે ૧.૫૩ કરોડ, અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાએ ૮૦ લાખ ખર્ચ કર્યો છે. ૧૫ ટકાથી પણ ઓછી રકમ ખર્ચી હોય તેવા સાંસદોમાં અમદાવાદ પશ્ચિમના દિનેશ મકવાણા, અમદાવાદ પૂર્વના હસમુખ પટેલ, દાહોદના જસવંતસિંહ ભાભોર, બનાસકાંઠાનાં ગેનીબેન ઠાકોર, પંચમહાલના રાજપાલસિંહ જાદવ, જામનગરનાં પૂનમ માડમ, પોરબંદરના ડો. મનસુખ માંડવિયા, બારડોલીના પ્રભુભાઈ વસાવાનો સમાવેશ થાય છે.

સાંસદોની ગ્રાન્ટ ખર્ચની વિગત

સાંસદનું નામ મતવિસ્તાર ખર્ચેલી રકમ (કરોડમાં)
મનસુખ વસાવા ભરૂચ ૫.૭૫ કરોડ (૩૯.૧%)
ભરતસિંહ ડાભી પાટણ ૫.૫૭ કરોડ (૩૭.૯૪%)
સી.આર. પાટીલ નવસારી ૫.૩૬ કરોડ
ભરત સુતરિયા અમરેલી ૫.૦૮ કરોડ
રાજેશ ચુડાસમા જૂનાગઢ ૪.૬૩ કરોડ
ચંદુભાઈ શિહોરા સુરેન્દ્રનગર ૪.૫૦ કરોડ
ડૉ. હેમાંગ જોશી વડોદરા ૪.૩૫ કરોડ
શોભનાબેન બારૈયા સાબરકાંઠા ૪.૩૫ કરોડ
દેવુસિંહ ચૌહાણ ખેડા ૪.૧૫ કરોડ
વિનોદ ચાવડા કચ્છ ૪.૦૭ કરોડ
ધવલ પટેલ વલસાડ ૩.૫૬ કરોડ
હરિભાઈ પટેલ મહેસાણા ૩.૩૨ કરોડ
મિતેષ પટેલ આણંદ ૩.૨૮ કરોડ
પરષોત્તમ રૂપાલા રાજકોટ ૩.૦૨ કરોડ
જશુભાઈ રાઠવા છોટા ઉદેપુર ૨.૭૩ કરોડ
મુકેશ દલાલ સુરત ૨.૪૩ કરોડ
નિમુબેન બાંભણિયા ભાવનગર ૨.૨૩ કરોડ
પ્રભુ વસાવા બારડોલી ૨.૧૯ કરોડ
ડૉ. મનસુખ માંડવિયા Porbandar ૨.૧૮ કરોડ
ગેનીબેન ઠાકોર બનાસકાંઠા ૧.૬૫ કરોડ
રાજપાલસિંહ જાદવ પંચમહાલ ૧.૭૭ કરોડ
જસવંતસિંહ ભાભોર દાહોદ ૧.૬૧ કરોડ
પૂનમ માડમ જામનગર ૧.૫૪ કરોડ
હસમુખ પટેલ અમદાવાદ પૂર્વ ૧.૫૩ કરોડ
દિનેશ મકવાણા અમદાવાદ પશ્ચિમ ૦.૮૦ કરોડ (૮૦ લાખ)