Loading Please Wait !!!
રીલ્સના યુગમાં શોર્ટકટ ન અપનાવો: PM મોદી

  • Gen-Zને અન્યના સંઘર્ષમાંથી શીખવું જોઈએ

સિટી ન્યૂઝ@નવી દિલ્હી


PM નરેન્દ્ર મોદીએ બુધવારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની બાયોગ્રાફી ‘ટ્રાયમ્ફ ઓફ ધ ઇન્ડિયન રિપબ્લિક: માય લાઈફ, માય સ્ટ્રગલ્સ’ લોન્ચ કરી. આ દરમિયાન તેમણે યુવાનોને અન્યના સંઘર્ષમાંથી શીખવા અને આત્મકથાઓ વાંચવા અપિલ કરી.તેમણે કહ્યું કે આજે રીલ્સનો યુગ છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ તમને ક્યાંક બીજે લઈ જાય છે, પરંતુ આ યુગમાં પણ રેલવે સ્ટેશનો પર લખેલી વાત યાદ રાખો કે શોર્ટકટનો રસ્તો ન અપનાવો.

દર્શાવે છે કે દ્રઢ સંકલ્પથી કોઈ વ્યક્તિ મુશ્કેલીઓને પાર કરીને દેશના સૌથી મોટા બંધારણીય પદ સુધી પહોંચી શકે છે. કોવિંદની આત્મકથા ભારતીય લોકતંત્રનો વારસો બનશે અને નવી પેઢી તેમાંથી ઘણું શીખી શકે છે.રાષ્ટ્રપતિ પદ છોડ્યા પછી કોવિદ અટક્યા નથી અને વન નેશન, વન ઇલેક્શનના ઉકેલ પર કામ કરી રહ્યા છે. આત્મકથા વાંચવાથી તે સમયગાળાને

જીવ્યો છે. આપણને ભવિષ્યમાં કોવિંદ જેવા યુવાનો જોઈએ છે. એવા લોકો, જે પરિસ્થિતિઓથી હાર ન માને અને દરેક પડકારનો સામનો કરવાનો દ્રઢ સંકલ્પ રાખે. આત્મકથાનું નામ બિલકુલ સાચું છે. કોવિંદનું જીવન અને સંઘર્ષ ભલે ખાનગી હતા, પરંતુ તે સંઘર્ષોની જીત ભારતીય લોકતંત્રની છે.રામનાથ કોવિંદે કહ્યું હતું કે, હું ઉત્તર પ્રદેશના

મેં ગામના લોકો પાસેથી પરસ્પર કરુણા અને પ્રેમ શીખ્યો.ઘરની છત પરથી વરસાદનું પાણી અંદર ટપકતું હતું અને પરિવાર વરસાદ બંધ થવાની રાહ જોતો હતો. આજે કરોડો ગરીબ પરિવારોને સરકારી આવાસ યોજનાઓ હેઠળ પાકી છત મળી છે, જેનાથી તેમને સમાન સાથે રહેવાનો અવસર મળ્યો છે.પીએમ મોદી સાથે તેમની વાતચીત અને સામાન્ય કાર્યકર્તાઓ સાથે જોડાવાની તેમની ક્ષમતાએ પણ તેમને પ્રભાવિત કર્યા. BJP સાથે પોતાને એટલા માટે જોડ્યા કારણ કે તેમના માટે પાર્ટી વંશવાદ અને સમુદાયથી