Loading Please Wait !!!
સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાના જામીન નામંજૂર

  • ખંડણીના ચર્ચાસ્પદ મામલામાં સંડોવાયેલી
  • કિર્તી પટેલ સાથે મળીને એક મકાન માલિકને નિશાન બનાવી તેની પાસેથી 12 લાખ રૂપિયાની ખંડણી વસૂલી
  • પોલીસ પકડથી બચવા અને ધરપકડ ટાળવા માટે કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી જે કોર્ટે ફગાવી દીધી હતી
સિટી ન્યૂઝ@અમદાવાદ

સુરતમાં ખંડણીના ચર્ચાસ્પદ મામલામાં સંડોવાયેલી અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મકાન માલિક પાસેથી લાખો રૂપિયાની ખંડણી વસૂલવાના કેસમાં અગાઉ પોલીસ વિભાગમાંથી સસ્પેન્ડ થઈ ચૂકેલી મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. સુરતની કોર્ટે નયના બારૈયાના આગોતરા જામીન નામંજૂર કર્યા છે.

પાસેથી ૧૨ લાખ રૂપિયાની ખંડણી વસૂલી હતી. આ ગંભીર ગુનો નોંધાતા પોલીસે કતલ અને કાયદાકીય શિખર સર કરતા કીર્તિ પટેલની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ મોકલી આપી હતી. પોલીસ પકડથી બચવા અને ધરપકડ ટાળવા માટે નયના બારૈયા દ્વારા સુરતની કોર્ટમાં

પ્રામ વિગતો અનુસાર, નયના બારૈયા ભાવનગરની એક મહિલા સરપંચના પતિ સાથે તીવ્ર-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. પુણા પોલીસ મથકમાં નોંધાયેલા ગુના મુજબ, નયના બારૈયા અને વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે સાથે મળીને એક મકાન માલિકને નિશાન બનાવ્યો હતો અને તેની

પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે

આગોતરા જામીન મેળવવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા આરોપી નયના બારૈયાની અરજીનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. બંને પક્ષોની વિસ્તૃત દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નયના બારૈયાના આગોતરા જામીન ફગાવી દીધા છે.