Loading Please Wait !!!
પાણી માટે મહિલાઓ રસ્તા પર કુવાડવા રોડ કર્યો ચક્કાજામ

=> ગુરુદેવ પાર્ક, અંબિકા પાર્ક સહિતની મહિલાઓએ રસ્તો રોકી લેતા ટ્રાફિકજામના દ્રર્શ્યો : પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો 

સિટી ન્યૂઝ@રાજકોટ  :શહેરના કુવાડવા રોડ પર આવેલા ગુરૂદેવ પાર્ક વિસ્તાહરમાં પાણીની સમસ્યાજને લઈને મહિલાઓ રસ્તાા પર ઉતરી આવી હતી. છેલ્લા બે દિવસથી વિસ્તાનરમાં પાણી ન આવતું હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ કુવાડવા રોડ પર ચક્કજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ સાંકળ રચીને રસ્તો બ્લોક કરી દેતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.બનાવ અંગેની જાણ થતા જાણ થતાં પોલીસ કાફલો સ્થોળ પર પહોંચ્યોા હતો. 

પોલીસે વિરોધ કરી રહેલી મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સમજાવટ બાદ મહિલાઓએ ચક્કાજામ દૂર કર્યો હતો અને વાહનવ્યરવહાર પૂર્વવત્ થયો હતો. સ્થાઓનિકોએ તંત્ર પાસે પાણી પુરવઠાની સમસ્યાાનો તાત્કાાલિક ઉકેલ લાવવા માંગ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ શહેરના વોર્ડ નં. ૪ ના ગુરૂદેવ પાર્ક, અંબિકા પાર્ક  સહિતના વિસ્તામરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી પાણી વિતરણ નહિ થતા રહેવાસીઓ રોષે ભરાયા હતા અને મનપા તંત્રને વારંવાર રજુઆત કરવા છતા પ્રશ્ન હલ નહિ થતા આજે બપોરે વિસ્તાોરના મહિલાઓ રણચંડી બનતા શહેરનો ટ્રાફીકથી ધમધમતો કુવાડવા રોડ ચક્કાજામ કરતા દેકારો બોલી જવા પામ્યોી હતો. આખરે પોલીસ તંત્રને જાણ થતા કાફલો ઘટના સ્થચળે પહોંચી મહિલાઓને સમજાવી મામલો થાળે પાડયો હતો અને રસ્તાજનો ટ્રાફીક પુર્વવત થયો હતો.