Loading Please Wait !!!

ભાવનગર

ભાવનગરની ‘ઈનાર્કો’ કંપનીમાં કામદારોનો આક્રોશ: પ્લાન્ટ શિફ્ટિંગ સાથે સુવિધાઓમાં કાપ મૂકાતા મહિલા-પુરુષ કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા

  ભેદભાવની નીતિ સામે મોરચો: કાયમી કર્મચારીઓને બધું ફ્રી, જ્યારે અન્ય વર્કરો પાસેથી બસ ભાડા અને નાસ્તાના પૈસા વસૂલાતા વિરોધ  26...

ભાવનગરમાં ચૂંટણીનો જંગ અને પોલીસનો લોખંડી પહેરો: 26 એપ્રિલે મતદાન માટે 3900થી વધુ જવાનો તહેનાત, અફવા ફેલાવનારાની ખેર નહીં

  1152 બિલ્ડિંગમાં જડબેસલાક સુરક્ષા- 800 CCTV કેમેરા અને સાયબર ક્રાઈમની ટીમ સોશિયલ મીડિયા પર રાખશે ‘બાજ નજર’ અતિ સંવેદનશીલ અને...

ભાવનગર કોંગ્રેસની મોટી કાનૂની જીત: શહેર પ્રમુખ લાલભા ગોહિલ સામેની FIR પર હાઈકોર્ટનો મનાઈ હુકમ

  રાજકીય કિન્નાખોરીના આક્ષેપો વચ્ચે સત્તાધારી પક્ષને આંચકો; હાઈકોર્ટે સામા પક્ષને ફટકારી નોટિસ કથિત અપહરણનો ભોગ બનનાર પોતે જ...

સીએમ ભૂપેન્દ્ર પટેલનો વિપક્ષ પર કટાક્ષ: "ભાજપ ઈલેક્શન વખતે જ કામ કરે એવું નથી, આપણે તો કન્ટીન્યૂસ કામ કરનારા કાર્યકર છીએ"

  ભાવનગરના પ્રબુદ્ધ સંમેલનમાં મુખ્યમંત્રીની ગર્જના; 2047 ના વિકસિત ભારત માટે ગુજરાતનો રોડમેપ જાહેર  સેમીકન્ડક્ટર અને...

વલભીપુરનું તંત્ર નિંદ્રાધીન: હળીયાદ માર્ગ પર ઘેલો નદીનો કોઝવે બન્યો ‘ડેથ ટ્રેપ’, વર્ષોથી ઊંચો બ્રિજ બનાવવાની માંગણી વણઉકેલી

  ચોમાસામાં ખેડૂતો અને શ્રદ્ધાળુઓ માટે આફત; તૂટેલા પાઈપોને કારણે દર વર્ષે નિર્દોષોના લેવાય છે ભોગ  નદીમાં પૂર આવે ત્યારે...

પહેલગામ હુમલાને એક વર્ષ: ભાવનગરના પરમાર પરિવારનો ખાલીપો ક્યારેય નહીં ભરાય, પતિ-પુત્રને ગુમાવનાર કિરણબેન આજે પણ આઘાતમાં

  આતંકી ઘટનાની પ્રથમ વરસીએ જખમો તાજા થયા; નજર સામે જ સ્વજનોને ગુમાવનાર માતાની તબિયત લથડી  કિરણબેનની વ્યથા: "10 લાખની સહાય મળી પણ...

ભાવનગરમાં ACBની મોટી ટ્રેપ: ₹2 લાખની લાંચ લેતા ડે. ફાયર ઓફિસર અને વચેટિયો રંગેહાથ ઝડપાયા

  સરકારી શાળાઓના ફાયર NOC માટે માંગી હતી ₹5 લાખની લાંચ; આણંદ એસીબીએ સરટી હોસ્પિટલ પાસે ગોઠવ્યું છટકું  79 શાળાઓનું ભાવિ અટકાવી...

વોર્ડ-6 માં જનતાનો મિજાજ ગરમ: "મકાનો તોડી પાડવા એ વિકાસ છે?", ડિમોલિશન મુદ્દે વાલ્મિકી સમાજમાં ભારે રોષ

  નળ છે પણ પાણી નથી! ગંદકી અને પ્રાથમિક સુવિધાઓના અભાવે ભાવનગરના મતદારોએ નેતાઓને લીધા આડેહાથ વેરો ભરીએ છીએ છતાં સફાઈ કેમ નહીં?...

પાલીતાણામાં રામકથાનો ભક્તિમય માહોલ: મોરારીબાપુની કથામાં 50 હજારથી વધુ ભાવિકો ઉમટ્યા, સગાપરાની ધાર બની ‘રામમય’

  લોકસાહિત્યકાર માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવીની ઉપસ્થિતિ; ૨૦૦૦ વર્ષ જૂનું જૈન રામાયણ પૂજ્ય બાપુને કરાયું અર્પણ  સાધુ-સંતો...

ભાવનગરમાં પોલીસનું ‘ફિલ્મી ઓપરેશન’: કારનો પીછો કરી વિદેશી દારૂની 1152 બોટલ ઝડપી પાડી

  વાળુકડ ચોકડી પાસે વોચ ગોઠવી 7 લાખનો મુદ્દામાલ જપ્ત; બેની ધરપકડ, અન્ય બે સામે ગુનો નોંધાયો  ગોપાલ અને અરજણ જેલના સળિયા પાછળ;...

ગોહિલવાડનું ગૌરવ: ભાવનગરના ૩૦૪મા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી, પ્રજાવત્સલ રાજવીઓને અપાઈ પુષ્પાંજલિ

  અખાત્રીજે બંધાયું હતું ભાવેણુંનું તોરણ; જીતુભાઈ વાઘાણી સહિતના અગ્રણીઓએ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને કર્યા વંદન  મોતીબાગથી...

ભાવનગરમાં અષાઢી બીજની રથયાત્રાના શ્રીગણેશ: અખાત્રીજે જગન્નાથજીના રથનું પૂજન અને ધ્વજારોહણ સંપન્ન

  સુભાષનગર મંદિર ખાતે મહંતોના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ; ભક્તોના જય ઘોષ સાથે તૈયારીઓનો પ્રારંભ  રથયાત્રા 2026ની તૈયારીઓ તેજ;...