દશામાના વ્રતના નામે અંધશ્રદ્ધાનો 200 કરોડનો વેપાર?
વિજ્ઞાન જથાના જયંત પંડ્યાએ લોકોને કર્યા સાવધાન
13થી 22 ઓગસ્ટ ઉજવાશે દશામાના વ્રતનો મહિમા: આ દિવસોમાં બીજા રાજ્યમાંથી ભીખારોઓ ગુજરાતમાં આવી ભીખ માંગે છે
સિટી ન્યૂઝ@રાજકોટ
સદીઓથી ભારતમાં અનેક ત્યોહારો, ઉત્સવો, માન્યતાઓ, રિવાજો પ્રમાણે પોતાના પ્રંત મુજબ આસ્થા પ્રમાણે ઉજવણી થાય છે. દેશમાં શ્રદ્ધા પ્રમાણે ઉજવણી કરવાનો સૌને હક્ક બક્ષેલો છે. છેલ્લા કેટલાક વર્ષોથી દશામાની ઉજવણીમાં કૌતુક ઉભું કરી, ચમત્કાર કેનકેન ધયાનાકર્ષણ કરી શ્રદ્ધાનો માહોલ ઉભો કરી લેભાગુઓ વેપાર સાથે રૂપિયા ખંજેરવાનું કેકારા કારણા બની ગયું છે તેવો જાથાએ સર્વે મુજબ લોકોની જાગુતતા માટે હકીકત મૂકવામાં આવે છે. તેમાં દશામાના નામે મોટો કારોબાર અને પરપ્રાંતિય ભિખારીઓ કમાણી સાથે યેનકેન છેતરપિંડી કરતા હોવાનું બહાર આવ્યું છે. રાજ્યમાં શ્રાવણ માસ ઓગસ્ટથી કાર્તિક પૂનમ સુધી ડોંગીઓથી સાવધાની રાખવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ લોકોને અપીલ કરી છે.જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંચયા જણાવે છે કે, છેલ્લા ૨૪ વર્ષથી જોરશોર અને ઉન્માદથી દશામાની ઉજવણી થાય છે. તેમાં છેલ્લા વર્ષોમાં દશામાના વ્રતે જે હરણફાળ પ્રગતિ વિવિધ સ્વરૂપે તેમાં ચમત્કાર, વેપારે જે સ્થાન લીધું છે તે વિચારણીય છે. આ વ્રતમાં દશામાની મૂર્તિ તેનું વાહન સાંકડી, તેના શૃંગાર, જરૂરી ક્રિયાકાંડનાં સાધનો, ઉપવાસ, કથાઓની ચોપડીઓ, સુત્સબ ઉપર જે રીતે પ્રચાર ખર્ચ અને વેચાણ થઈ રહ્યું છે તેનાથી સૌ કોઈ ચોંકી ઉઠશે. 'ગા' દશામા હંમેશા પૂજનીય માતા શ્રદ્ધાળુઓ અને ધાર્મિક લોકો માટે રહેશે તેમાં શંકા નથી. આદિકાળથી પૂજાય તેમાં ખોટું નથી. શ્રાવણ માસમાં રાજ્યાં વ્રતની ઉજવણી ચાલી રહી છે જેનો મહત્તમ ફાયદો વેપારીઓ ઉપરાંત ચાલક ભૂઈમાં અને લેભાગુઓએ ઉઠાવ્યો છે તેના સર્વેમાં 'મા' દશામાના નામે વેપારીઓ ૨૦૦ કરોડનો ધંધો કરશે તેવો જાથાનો
પ્રાથમિક અંદાજ છે. રાજ્યમાં દશામાની ભૂઈમાની સંખ્યા અગણિત છે. તેમાં પરા ધૂણતી ભૂઈમાઓએ ૨ગ્નાકાર કરી લાખોની કમાણી શ્રદ્ધાળુઓના ખિસ્સામાંથી સેર્વે છે. પ્રાચીન શાસ્ત્રોમાં વણવિલા વ્રતો, દેવ, દેવીઓના પ્રભાવ, શક્તિ, આરાધના, કથાઓ છે જ તેમાં વર્તમાન સમયે નવા દેવ-દેવીઓ, ચમત્કારિક પ્રતો, કથાઓનો નવા ચળકાટ સાથે જોશભેર ઉમેરો અને પ્રચાર થઈ રહ્યો છે. પુરાણા કથાઓ, સ્તુતિઓ, સ્તવન, શ્લોકો, પ્રાર્થનાઓ અમુક ચાલાક વેપારી શ્રદ્ધાળુઓ જુના શાસ્ત્રમાંથી ઉઠાતરી કરી નવા રૂપ રંગ, આધુનિક સંગીતમાં ફીટ કરી નવી દેવ-દેવીઓમાં ઉમેરી તેનો ફોટો પણ
કાલ્પનિક બનાવી ધાર્મિક શ્રદ્ધાઓના માધ્યમમાં બરાબર ફીટ કરવામાં સફળ થાય છે.જાથાના પંચયા જણાવે છે કે એક અંદાજ પ્રમાણે દશામાની વ્રતની કથાઓના પુસ્તકોનું વેચાણ ઓછું જોવા મળે છે. ધાર્મિક પુસ્તકા અમુક જ દુકાનોમાં જથ્થાબંધ વેચાણ છે. આ વ્રતની ક્રિયાકાંડં વસ્તુઓ ર રૂપિયાથી લઈને ૩૦ રૂપિયા સુધીના ભાવમાં મળે છે. જેમાં અમદાવાદ,સુરત, વડોદરા, મહેસાણા, કડી, આણંદ, નડીયાદ, રાજકોટ, જામનગર, અમરેલી, જુનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર સહિત
જિલ્લાઓમાં ધાર્મિક વસ્તુઓનું ધૂમ વેચાણ થાય છે તેવું સર્વેમાં છે. દશામાના ધાર્મિક સ્થળોએ ટુર ઓપરેટરો પ્રવાસનું આયોજન કરી પૂજાવિધિ કરાવે છે. જ તમો બીજાને આ પત્રિકા પ્રચાર નહિં કરો તો માતાજીની આફત ગમે તે સ્વરૂપમાં આવે તેવો ભય, પ્રચાર પત્ર દ્વારા પણ અમુક લેભાગુઓ કરે છે. વિજ્ઞાન જાથા લોકોની જીવનપદ્ધતિમાં સુધારો થાય, પોતાના કુટુંબની આવક, સમાજનો વિકાસ, પુરુષાર્થ, વાસ્તવિક બની, ખુલ્લુ મન રાખી ચિંતન કરી સત્ય સ્વીકારી પોતાનું જીવન સમૃદ્ધ. આર્નંદદાયક બને તે માટે મિશનથી કામ કરે છે. જેમાં તમામ વર્જના લોકોનો ટેકો ઇચ્છે છે. આગળ આવવા અનુરોધ કરે
છે. પોત-- પોતાના ધર્મ-- ઉત્સવમાં તર્ક-- શંકા કરી
બારીકાઈથી નિરીક્ષણ કરી લુંટાય નહિ, માનસિક પછાત ન બને તે માટે પ્રચનશીલ થાય તે માટે જાથા અપીલ કરે છે.જાથાના ચેરમેન જયંત પંડ્યા જણાવે છે કે ચોવીસ વર્ષના અનુભવ આધારે દશામાના વ્રત સમયે વધુમાં વધુ કૌતુકના ફોન માહિતી આવે છે. અંતમાં જાથાના રાજય ચેરમેન જયંત પંડ્યા જણાવે છે કે દશામાનાં વ્રત દરમ્યાન ખોટી રીતે ધૂણીને હેરાન કરતી અને શ્રદ્ધા સાથે ચેડા કરતી ઠોંગી ભૂઈમાંની માહિતી મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯/ ૯૪૨૬૯૮૦૯૫૫ પર સંપર્ક કરવા જણાવાયું છે.