સૌરાષ્ટ્રમાં કેટલું ‘પાણી’! ગુજરાતમાં 51% જેટલું જળસ્તર
વરસાદની જરૂર; 141 જળાશયોમાં 31% થી ઓછું પાણી
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં 68% જળસ્તર છે
ભાદર ડેમમાં 20.80% જ પાણીનો જથ્થો
-
સૌરાષ્ટ્રના અનેક જળાશયોમાં પાણીનું સ્તર ચિંતાજનક.
-
141 જળાશયોમાં 31% કરતાં ઓછું પાણી ઉપલબ્ધ.
-
હાલ વરસાદની તાત્કાલિક જરૂરિયાત.