રાજકોટ ભાજપના નેતા બાબુભાઈ માટીયાની મુશ્કેલી વધી, કરોડોની કિંમતની ૯ વીઘા જમીન ખાલસા કરવાનો કલેક્ટરનો આદેશ 10 June, 2026
રાજકોટ: સાંઢિયા પુલના લોકાર્પણમાં વિલંબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું- 'ક્ષતિઓનું ફરી નિરીક્ષણ કર્યા બાદ જ પુલ ખુલ્લો મુકાશે' 10 June, 2026
વીરપુર: કાળઝાળ ગરમીથી બચવા એસ.બી.આઈ.ના એ.ટી.એમ.માં કૂતરાઓનો ડેરો, ગ્રાહકોમાં ભય અને અસુવિધા 10 June, 2026
મોરબી: જેતપર ગામના ખેડૂતોનું શક્તિ પ્રદર્શન, વીજ કંપનીના વિરોધમાં મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલી સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા 10 June, 2026
પડધરી: શિવશક્તિ જવેલર્સમાં મહિલા તસ્કરોનો તરખાટ, વાતોમાં ભોળવી ₹૪૦ હજારના ચાંદીના પાયલના ૪ પેકેટની ચોરી 10 June, 2026
રાજકોટ: એસ.ટી. વિભાગનો કાયાકલ્પ, ૫ નવી અત્યાધુનિક વોલ્વો બસોનું લોકાર્પણ; ભુજ અને વડોદરા રૂટ પર આજથી શરૂ થશે મુસાફરી 09 June, 2026
જામનગર: ધુડશીયાની સીમમાં ભેળસેળિયા ઘીનો મોટો જથ્થો ઝડપાયો, ૧.૫૭ લાખની કિંમતના ૩૧૪ કિલો ઘી સાથે રાજકોટનો શખ્સ પકડાયો 09 June, 2026