કચ્છ: ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, કપાસ અને મગફળીના પાક માટે વરસાદ બન્યો આશીર્વાદરૂપ... 01 August, 2026
જૂનાગઢ: હવામાન વિભાગની ઓરેન્જ એલર્ટની આગાહી અને ૮૫ કિમીની ઝડપે ફૂંકાતા પવનના કારણે ગિરનાર રોપવે બંધ કરાયો... 01 August, 2026
મોરબી: ભારે વરસાદથી માટેલ ધરો નદી બે કાંઠે વહી, આસપાસની દુકાનોમાં પાણી ભરાયાનો વીડિયો વાયરલ 01 August, 2026
સાળંગપુર: શ્રીકષ્ટભંજનદેવ દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા અને ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર... 01 August, 2026
રાજકોટ: શહેરમાં ભારે વરસાદને પગલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા પોપટપરા નાલા ખાતે સ્થળ નિરીક્ષણ માટે પહોંચ્યા... 01 August, 2026
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પધારી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ વિદ્યાર્થીઓની સમસ્યાઓ અને જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી પેપર લીક મામલે રજૂઆત માટે NSUI દ્વારા માંગ્યો સમય... 01 August, 2026
મોરબી: ભારે વરસાદથી ગાંધીચોક અને મનપા ગેટ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાતા તંત્રની પોલ ખુલી, અધિકારીઓ ગુમ હોવાથી નાગરિકોમાં રોષ... 01 August, 2026
સુરત: મોટા વરાછાના ઓપેરા બિઝનેસ હબમાં આવેલા પિઝા રેસ્ટોરન્ટમાં રાત્રે અચાનક આગ ભભૂકી, ફાયરની 8 ગાડીઓએ દોઢ કલાકની જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ... 01 August, 2026