અમદાવાદ: શહેરકોટડામાં PCBના દરોડા, લક્ઝરી બસ અને ટેમ્પામાંથી રૂ. ૨૬.૯૧ લાખનો વિદેશી દારૂ ઝડપાયો; બે ઝડપાયા... 03 August, 2026
સુરત: લગ્નના નામે છેતરપિંડી કરતી 'લૂંટેરી દુલ્હન ગેંગ'નો મુખ્ય સૂત્રધાર હિતેશ કાપડિયા ઝડપાયો, કોન્સ્ટેબલને નકલી વરરાજા બનાવી પોલીસે કર્યું ઓપરેશન... 03 August, 2026
રાજકોટ: સાત ગુનામાં વોન્ટેડ બુટલેગર યાકૂબ મુસા મોટાણી જીએસટીની બોગસ બિલ્ટી બનાવી દારૂ સપ્લાય કરતા PCBના સંકજામાં... 03 August, 2026
સાબરકાંઠા: ઉત્તર ગુજરાતના ‘મીની કાશ્મીર’ પોળો ફોરેસ્ટમાં સહેલાણીઓનો જમાવડો, મનમોહક વરસાદી વાતાવરણથી કુદરતી સૌંદર્ય ખીલી ઊઠ્યું... 03 August, 2026
જૂનાગઢ: કાળવા ચોક પાસે ટ્રક સાઈડમાં રાખવા બાબતે પોલીસ અને ટ્રક ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી, વીડિયો વાયરલ 03 August, 2026
રાજકોટ: ભક્તિનગરના જલારામ ચોક હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા, એક આરોપી ઝડપાયો; ACP જાદવે યોજી પ્રેસ કોન્ફરન્સ 03 August, 2026
રાજકોટ: રાજ્ય સરકારના ખેડૂત વળતર પરિપત્ર સામે ખેડૂતોમાં ભારે વિરોધ, કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત... 03 August, 2026
ભુજ: સુર મંદિર પાસે ચાલુ એમ્બ્યુલન્સમાં ભડભડ આગ લાગી, હોસ્પિટલ સ્ટાફ અને ફાયર બ્રિગેડની સૂઝબૂઝથી મોટી દુર્ઘટના ટળી... 03 August, 2026