રાજકોટમાં ખાનગી શાળા સંચાલકોનો વિરોધ અને રજૂઆત: FRC પ્રક્રિયામાં સરળીકરણ અને RTE ની સહાય રકમ વધારવા સહિતની માંગણીઓ સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા 21 September, 2026
અમરેલીના વડીયામાં મેઘરાજા ‘કહેરબાન’: ખેડૂતોએ માંડ ઉપાડેલી મગફળીના પાથરા વરસાદી પાણીમાં તણાઈ જતાં જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો... 21 September, 2026
રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો: રોડ-રસ્તાના પ્રશ્નો ગાજ્યા, ભાજપના સભ્યોએ જ વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના આક્ષેપો કર્યા... 21 September, 2026
રાજકોટ મનપાનું એક્શન: ફ્લાવર માર્કેટ ૫૦% ખાલી હોવા છતાં વેપારીઓ રોડ પર બેસતા હોવાથી મનપા કમિશનરની સ્પષ્ટ અપીલ- 'રોડ પર નહીં, માર્કેટમાં બેસીને વેપાર કરો'... 21 September, 2026
ગોંડલના બે મંદિરોમાં ચોરીનો ભેદ ઉકેલાયો: રાજસ્થાનની કુખ્યાત ગરાસિયા ગેંગના ૩ શખ્સો રૂ. ૫.૮૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા 19 September, 2026
રાજકોટમાં ફરી વિવાદમાં TRB અને હોમગાર્ડ: ગોંડલ ચોકડી પાસે વાહન ચેકિંગનો વિડિયો વાયરલ થતા પોલીસ કમિશનરની કામગીરી સામે ઉઠ્યા સવાલો.... 19 September, 2026
રાજકોટમાં મનપા કમિશનર તુષાર સુમેરાનું સરપ્રાઈઝ ચેકિંગ: જાગનાથ પ્લોટમાં ગંદકી ફેલાવતા વેપારીઓને સ્થળ પર જ ૪,૫૦૦ રૂપિયાનો દંડ ફટકારાયો... 19 September, 2026
રાજકોટ એસ.ઓ.જી. દ્વારા કુવાડવા હાઇવે પાસેથી ૧ કિલો ૧૨૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો. 19 September, 2026