રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ મેકડોનલ્ડ્સમાં ઉંદરોનો ઉપદ્રવ જોવા મળતા ગ્રાહકોમાં રોષ 22 September, 2026
મેટોડાના મોટાવડા ગામે રસ્તો ખરાબ હોવાથી 108 એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા, બળદ ગાડાની મદદથી માતા અને નવજાત બાળકનો જીવ બચાવાયો. 22 September, 2026
રાજકોટની એમ.જી. હોસ્ટેલમાં ભોજનની નબળી ગુણવત્તા અને જીવાત નીકળવાના વિરોધમાં વિદ્યાર્થીઓની ભૂખ હડતાલ આજે પણ યથાવત 22 September, 2026
રાજકોટ જિલ્લામાં ઓછો વરસાદ છતાં રાહતના સમાચાર: ૫૦ ટકાથી વધુ ડેમોમાં સંતોષકારક પાણીનો જથ્થો, આજી-૨, આજી-૩ અને ન્યારી-૨ ઓવરફ્લો... 22 September, 2026
ધોરાજીમાં વિકાસના નામે સરેઆમ વેડફાટ: ચોમાસાના ચાલુ વરસાદે સિમેન્ટ રોડનું કામ ધમધમતા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ તંત્ર સામે ઉઠાવ્યા સવાલો... 22 September, 2026
રાજકોટ મનપાની લાલઆંખ: ૫૩ રેસ્ટોરન્ટ અને પેઢીઓમાં સર્વેલન્સ ચેકિંગ, ૬૫ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી ૧૮ પેઢીને નોટિસ ફટકારાઈ... 22 September, 2026
રાજકોટ મનપા જનરલ બોર્ડમાં રૂપિયા લેવા-દેવાના આક્ષેપથી રાજકારણ ગરમાયું: કોર્પોરેટર સંજય ચાવડા સામે રસીલાબેન ગોરૈયા અને કોંગ્રેસના આક્રમક તેવર... 21 September, 2026